JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે.
- A \(2\)
- B \(3\)
- C \(4\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(U =4(1-\cos 4 x )\) \(F =-\frac{ dU }{ dx }=-4(+\sin 4 x ) 4=-16 \sin (4 x )\) For small \(\theta\) \(\sin \theta \approx \theta\) \(F=-64\,x\) \(a=-64\,x / m=-16\,x\) \(\omega^{2}=16\) \(T =\frac{2 \pi}{\omega}=\frac{\pi}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ક્ષેત્રફળ \( 1.0 m^{2} \) ધરાવતું એક વાહક વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે, જે \( B = \sin(100 t) \) ટેસ્લા મુજબ બદલાય છે. જો ગૂંચળાનો અવરોધ 100 \( \Omega \) હોય, તો એક આવર્તકાળમાં ગૂંચળામાં વ્યય થતી સરેરાશ ઉષ્મીય ઊર્જા ___________ J છે.JEE Mains 2026 Medium
- \(60^{\circ}\) નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ \(\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2\) છે, જ્યાં \(x=\) __________. \(\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)\).JEE Mains 2024 Hard
- દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ \(5500 \mathring A\) છે. જ્યારે દ્રવ્ય પર \(A.\) \(75\,W\) નો પારરક્ત ગોળાનું \(B.\) \(10\,W\) ના પારરક્ત ગોળાનું \(C.\) \(75\,W\) ના પારજાંબલી ગોળાનું \(D.\) \(10\,W\) ના પારજાંબલી ગોળાનું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- દળ ' M ' અને લંબાઈ 'L' ના સળિયાની, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ' \(\alpha\) ' છે. હવે સળિયાને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે અને આ ભાગોને સંમિતિપૂર્વક જોડીને ચોકડી (ક્રૉસ) આકાર બનાવવામાં આવે છે. ક્રૉસની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ક્રૉસ ધરાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?JEE Mains 2025 Medium
- સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. મધ્યમાન સ્થિતિથી \(5 / 8\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય \(\frac{\alpha}{\beta} \, T\) છે. \(\alpha\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- XPQY એ R કુલ અવરોધ ધરાવતો એક ઊભો, લીસો અને લાંબો લૂપ છે, જ્યાં PX એ QY ને સમાંતર છે અને તેમની વચ્ચેનું અંતર \(l\) છે. સમગ્ર અવકાશમાં લૂપના સમતલને લંબ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B અસ્તિત્વ ધરાવે છે. L લંબાઈ (L > \(l\)) અને m દળ ધરાવતો CD સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગુરુત્વાકર્ષણ હેઠળ સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે. સળિયા દ્વારા પ્રાપ્ત થતી અંતિમ ઝડપ __________ m/s છે.
(g = ગુરુત્વીય પ્રવેગ)
JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(2.0\,cm\) બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.\(50\) આંટા, \(2.5\,A\) કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને \(700\,rad\, s ^{-1}\) કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા \(emf\) નો કંપવિસ્તાર \(x \times 10^{-4}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય ...... છે. \(\pi=\frac{22}{7}\) લો.)JEE Mains 2023 Hard
- ધારો કે \(\omega \) એક એવી સંકર સંખ્યા છે કે જેથી \(2\omega + 1 = z\) જયાં \(z = \sqrt { - 3} \) . જો \(\left| {\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - {\omega ^2} - 1}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^7}}\end{array}} \right| = 3k\) હોય,તો \(k\) મેળવો. .JEE Mains 2017 Hard
- જો \(N\) એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે અને સંબંધ \(R\) એ \(N\) પર આ મુજબ વ્યાખ્યાયિત છે \(R=\left\{(x, y) \in N \times N: x^{3}-3 x^{2} y-x y^{2}+3 y^{3}=0\right\} \) તો સંબંધ \(R\) એ . . . .JEE Mains 2021 Hard
- \(20\) અવલોકનોનો મધ્યક \(40\) છે જો એક અવલોકન \(53\) એ ભૂલથી \(33\) લેવાય ગયું તો સાચો મધ્યક ............... થાયJEE Mains 2013 Hard
- \(V\) કદ ધરાવતા પાત્રમાં \(16\, g\) ઓક્સિજન , \(28\, g\) નાઇટ્રોજન અને \(44\, g\) કાર્બન ડાઇઓક્સાઇડ \(T\) તાપમાને ભરેલ છે. \(R\) વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય?JEE Mains 2021 Medium
- પ્રારંભમાં સ્થિર રહેલ 14 kg દળનો એક પદાર્થ ધડાકો અનુભવે છે અને 2 : 2 : 3 ના દળના ગુણોત્તરમાં ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે. સમાન દળના બે ટુકડાઓ પ્રત્યેકની ઝડપ 18 m/s હોય તેમ તેઓ પરસ્પર લંબ દિશામાં પડે છે. ભારે ટુકડાનો વેગ __________ m/s છે.JEE Mains 2026 Hard