ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.2 transmission of heat

\(T = 10^3\, K\) તાપમાને રહેલ એક ઊષ્મા સ્ત્રોતને બીજા \(T = 10^2\, K\) તાપમાને રહેલા ઊષ્મા સંગ્રાહક સાથે \(1\,m\) જાડા કોપરના ચોસલા વડે જોડવામાં આવે છે. કોપરની ઊષ્પીય વાહક્તા \(0.1\, W K^{-1}m^{-1}\) હોય તો સ્થિત સ્થિતિમાં તેમાંથી પસાર થતું ઊર્જા ફલ્કસ ........ \(Wm^{-2}\) હશે.

  1. A \(90\)
  2. B \(120\)
  3. C \(65\)
  4. D \(200\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(90\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{{\Delta Q}}{{\Delta t}} = \frac{{kA}}{\ell }\left( {{T_2} - {T_1}} \right)\) \(\frac{1}{A}\left( {\frac{{\Delta Q}}{{\Delta t}}} \right) = \frac{k}{\ell }\left( {{T_2} - {T_1}} \right)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app