JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
બે પ્રક્ષિત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) કોણે ફેંકવામાં આવે છે. તેઓની અવધિઓનો ગુણોત્તર \(.........\) છે.
- A \(1: \sqrt{2}\)
- B \(\sqrt{2}: 1\)
- C \(2: \sqrt{3}\)
- D \(\sqrt{3}: 2\)
Answer & Solution
Correct Answer
(C) \(2: \sqrt{3}\)
Step-by-step Solution
Detailed explanation
Let projection speed is \(u\) \(R _{1}=\frac{ u ^{2} \operatorname{Sin}\left(90^{\circ}\right)}{ g } ; R _{2}=\frac{ u ^{2} \sin \left(60^{\circ}\right)}{ g }\) \(\frac{ R _{1}}{ R _{2}}=\frac{2}{\sqrt{3}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો \(t=0\) થી \(t=5\, s\) દરમિયાન કણે કાપેલ અંતર (\(m\) માં) કેટલું હશે?
JEE Mains 2020 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ \(R_1\) અને \(R_2\) ધરાવતાં બે પતરાનાં જંક્શનનું તાપમાન \(\theta\) છે તેમજ ઉપર અને નીચેનાં તાપમાન \(\theta_{1}\) અને \(\theta_{2}\) .......... દ્વારા આપવામાં આવે છે.
JEE Mains 2021 Medium - સમાન મૂલ્ય \(R\) ધરાવતા બે સદીશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો ખૂણો \(\theta\) છે, તો...JEE Mains 2024 Hard
- એક અર્ધગોળાકાર પાત્ર વક્રીભવનાંક \(\mu\) ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાત્રના સૌથી નીચલા બિંદુ \((\mathrm{O})\) પર એક નાનો સિક્કો રાખવામાં આવ્યો છે. પ્રવાહીના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય જેથી એક વ્યક્તિ E બિંદુએથી (પાત્રના સ્તરે) સિક્કાને જોઈ શકે તે _______ છે.
JEE Mains 2025 Hard - એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(\mathrm{x}\) દિશામાં પ્રસરણ પામે છે. તેની તરંગલંબાઈ \(4 \mathrm{~mm}\) છે. જો વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{y}\) દિશામાં \(60 \mathrm{Vm}^{-1}\) ના મહત્તમ માન સાથે હોય, તો ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ _______ છે.JEE Mains 2024 Hard
- લેસર દ્વારા \(6 \times 10^{14} \mathrm{~Hz}\) આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર \(2 \times 10^{-3} \mathrm{~W}\) છે. સરેરાશ દર સેકન્ડે ઉદ્ભવસ્થાન દ્વારા કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે? (આપેલ છે \(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{Js}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- યામતંત્રના ઉગમબિંદુ પર \(-P \hat{k}\) બળ લાગે છે. બિંદુુ \((2,-3)\) ને અનુલક્ષી ટોર્ક \(P(a \hat{i}+b \hat{j})\) છે. ગુણોતર \(\frac{a}{b}\) નું મૂલ્ય \(\frac{x}{2}\) છે. તો \(x\) ની કિંમત ........ છે.JEE Mains 2023 Medium
- sine અને cosine વિધેયોનાં આલેખો એક બીજાને સંખ્યાબંધ બિંદુઓએ છેદે છે, અને બે ક્રમિક છેદબિંદુઓ વચ્ચે બે આલેખો સમાન ક્ષેત્રફળ \(A\) આંતરે છે, તો \(A^4 =.........\)JEE Mains 2021 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) તથા \(g : R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+a, & x<0 \\ |x-1|, & x \geq 0\end{array}\right.\) તથા \(g(x)=\left\{\begin{array}{cc}x+1, & x<0 \\ (x-1)^{2}+b, & x \geq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b\) અનૃણ (non-negative) વાસ્તવિક સંખ્યાઓ છે. જોં દરેક \(x \in R\) માટે \((gof)\,( x )\) સતત હોય, તો \(a + b =.....\)JEE Mains 2021 Hard
- \(19^{200}+23^{200}\) ને \(49\) વડે ભાગતા શેષ કેટલી મળે.JEE Mains 2023 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- બોહરના મોડલમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને પ્રવાહધારીત વર્તુળાકાર લૂપ લેતા હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?JEE Mains 2013 Hard