JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
વીજચુંબકીય તરંગોની શૂન્યાવકાશ અને ડાયઈલેક્ટ્રીક અચળાંક k = 3 પારગમ્યતા \(\mu=2 \mu_0\) ધરાવતા માધ્યમમાં ઝડપનો ગુણોત્તર _____________ છે.
(શૂન્યાવકાશની પારગમ્યતા = \(\mu_0\))
- A 36 : 1
- B 3 : 2
- C 6 : 1
- D \(\sqrt{6}:1\)
Answer & Solution
Correct Answer
(D) \(\sqrt{6}:1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ C }{ V }=\mu=\sqrt{\varepsilon_{ r } \mu_{ r }}\) \(\frac{C}{V}=\sqrt{\frac{3 \times 2}{1}}=\frac{\sqrt{6}}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બંધ ઓર્ગન પાઇપ અને એક ખુલ્લો ઓર્ગન પાઇપ બે જુદા જુદા વાયુઓ વડે ભરેલા છે, જે સમાન બલ્ક મોડ્યુલસ પરંતુ અનુક્રમે જુદી જુદી ઘનતા \(\rho_1\) અને \(\rho_{2^{\prime}}\) ધરાવે છે. બંધ પાઇપના \(9^{\text {th }}\) સંવાદિકની આવૃત્તિ ખુલ્લા પાઇપના \(4^{\text {th }}\) સંવાદિકની આવૃત્તિ સાથે સમાન છે. જો બંધ પાઇપની લંબાઈ 10 cm હોય અને વાયુઓની ઘનતાનો ગુણોત્તર \(\rho_1: \rho_2=1: 16\) હોય, તો ખુલ્લા પાઇપની લંબાઈ કેટલી છે?JEE Mains 2025 Medium
- ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર....JEE Mains 2018 Hard
- ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા (\(J\, kg^{-1}\, K^{-1}\) માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર\(= 27\))JEE Mains 2015 Hard
- નીચે આપેલ પદાવલિ સમય (t) સાથે વેગ \((v)\) માં થતું ચલન દર્શાવે છે, \(v=\mathrm{At}^2+\frac{\mathrm{Bt}}{\mathrm{C}+\mathrm{t}}\). ABC નું પારિમાણિક સૂત્ર શું છે?JEE Mains 2025 Hard
- પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે \(2\%\) જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............JEE Mains 2022 Medium
- મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ \(30 \;{MHz}\) છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર \(6\; {V} / {m}\) છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર \({x} \times 10^{-8}\; {T}\) જેટલું હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ઇલેક્ટ્રોન \(y-\) અક્ષ પર \(0.1\, c\) \((c =\) પ્રકારનાં વેગ \()\) નાં વેગથી ગતિ કરે છે,વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=30 \hat{ j } \sin \left(1.5 \times 10^{7} t -5 \times 10^{-2} x \right)\, V / m\) છે.ઇલેક્ટ્રોન પર લાગતું મહતમ ચુંબકીય બળJEE Mains 2020 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \((x+1) y^{\prime}-y=e^{3 x}(x+1)^{2}\), \(y(0)=\frac{1}{3}\) નો ઉકેલ છે. તો વક્ર \(y = y ( x )\) માટે, \(x=-\frac{4}{3}\) એ ...............JEE Mains 2022 Hard
- ધારો કે \(A = \begin{bmatrix} \alpha & 1 & 2 \\ 2 & 3 & 0 \\ 0 & 4 & 5 \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & -5\alpha & 0 \\ 0 & 4\alpha & -2\alpha \end{bmatrix} + \text{adj}(A)\). જો \(\det(B)=66\) હોય, તો \(\det(\text{adj}(A))\) બરાબર શું?JEE Mains 2026 Hard
- ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
[લૂપનો અવરોધ = \(10 \Omega\) ]JEE Mains 2026 Hard - એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_1\) અને જાડાઈ \(T_1\) છે. તે જ દ્રવ્યની બનેલી બીજી એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_2\) અને જાડાઈ \(T_2\) છે. જો બંને તકતીઓની જડત્વની ચાકમાત્રા સમાન હોય અને \(\frac{R_1}{R_2}=2\) હોય, તો \(\frac{T_1}{T_2}=\frac{1}{\alpha}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- જો \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી \(A^2 -5A+ 7I = 0\) . વિધાન \(-I\) : \({A^{ - 1}} = \frac{1}{7}\left( {5I - A} \right).\) વિધાન \(-II\) : બહુપદી \(A^3 - 2A^2 - 3A + I\) ને \(5\, (A - 4I)\) સ્વરૂપમાં દર્શાવી શકાય .JEE Mains 2016 Hard