JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
\(14\,mm\) વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ \(m\) ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ \(7 \times 10^5\,Nm ^{-2}\) છે. દળ \(m\) નું મૂલ્ય .......... \(kg\) છે. (\(g =9.8\,ms ^{-2}\) and \(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)
- A \(10\)
- B \(9\)
- C \(11\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(C) \(11\)
Step-by-step Solution
Detailed explanation
Tensile stress, \(\sigma=\frac{F}{A}=\frac{4 m g}{\pi D^2}\) \(\therefore m=\frac{\pi D^2 \sigma}{4 g}\) \(=\frac{22}{7} \times \frac{\left(14 \times 10^{-3}\right)^2 \times 7 \times 10^5}{4 \times 9.8}\) \(=11\,kg\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર \(.....\,\times 10^{2}\, {W}\) હશે.JEE Mains 2021 Medium
- \(m\) દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ \(\omega \) \(rads^{-1}\) જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસJEE Mains 2014 Easy
- બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \) થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________JEE Mains 2013 Medium
- શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવતJEE Mains 2020 Medium
- એક સ્વર કાંટો \(1 \mathrm{~m}\) લંબાઈના સોનોમીટર તાર સાથે અનુનાદ કરે છે, જે \(6 \mathrm{~N}\) ના તણાવથી ખેંચાયેલો છે. જ્યારે તારમાં તણાવ બદલીને \(54 \mathrm{~N}\) કરવામાં આવે છે, ત્યારે તે જ સ્વર કાંટો તેની સાથે \(12\) બીટ્સ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. સ્વર કાંટાની આવૃત્તિ _______ \(\mathrm{Hz}\) છે.JEE Mains 2024 Medium
- એક નિયમિત ધાત્વીય તારને જ્યારે \(3.4\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી \(2\,A\) નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ \(8.92 \times 10^{-3}\,kg\), ધનતા \(8.92 \times 10^3\,kg / m ^3\) અને અવરોધકતા \(1.7 \times 10^{-8}\,\Omega- m\) છે. તારની લંબાઈ \(l=........m\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો કલોરીનના અણુની \(27^{\circ}\,C\) તાપમાને \(r.m.s\) ઝડપ \(490\,m / s\) હોય, તો આ જ તાપમાને આર્ગોનના અણુની \(r. m. s\) ઝડપ ....... \(m/s\) થશે. (આર્ગોનના અણુનું દળ \(= 39.9\,u\), કલોરીના અણુનું દળ = \(70.9\,u )\)JEE Mains 2023 Easy
- ધારો કે \(\mathrm{f}: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \(f(2)=1\). જો બધા \(x \in \mathbf{R}\) માટે \(\mathrm{F}(x)=x f(x)\) હોય, \(\int_0^2 x \mathrm{~F}^{\prime}(x) \mathrm{d} x=6\) અને \(\int_0^2 x^2 \mathrm{~F}^{\prime \prime}(x) \mathrm{d} x=40\) હોય, તો \(\mathrm{F}^{\prime}(2)+\int_0^2 \mathrm{~F}(x) \mathrm{d} x\) = ___JEE Mains 2025 Medium
- ધારો કે \(y=y(x), x>1\) એ વિકલ સમીકરણ \((x-1) \frac{d y}{d x}+2 x y=\frac{1}{x-1}\), જ્યા \(y(2)=\frac{1+e^{4}}{2 e^{4}}\) નો ઉકેલ છે. જો \(y(3)=\frac{e^{\alpha}+1}{\beta e^{\alpha}}\) હોય તો, \(\alpha+\beta\) નું મુલ્ય \(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- અહી \(\mathrm{a}_{1}, \mathrm{a}_{2}, \mathrm{a}_{3}, \ldots\) એ સમાંતર શ્રેણીમાં છે. જો \(\frac{a_{1}+a_{2}+\ldots+a_{10}}{a_{1}+a_{2}+\ldots+a_{p}}=\frac{100}{p^{2}}, p \neq 10\) હોય તો \(\frac{a_{11}}{a_{10}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે. તો આઉટપુટ વોલ્ટેજ \({V}_{0}= ....... {V}\)
JEE Mains 2021 Hard - જો વિદ્યુતભાર \(e\), ઇલેક્ટ્રોન દળ \(m\), શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ \(c\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી \(\mu _0\) ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?JEE Mains 2015 Hard