JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.

- A \(45\)
- B \(90\)
- C \(125\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(A) \(45\)
Step-by-step Solution
Detailed explanation
Using \(mv =\sqrt{2 mk }\) \(u =\frac{1}{0.2} \sqrt{2 \times 0.2 \times 90}=30\,m / s\) \(v =\frac{1}{0.2} \sqrt{2 \times 0.2 \times 40}=20\,m / s\) \(a =\frac{20-30}{1}=-10\,m / s ^{2}\) \(s =\frac{- u ^{2}}{2 a }=45\,m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100\,\Omega\) અવરોધનો અવરોધક, \(1\,H\) ઈન્ડકટન્સનો ઈન્ડકટર અને \(6.25\,\mu F\) કેપેસીટન્સ (સંધારકતા) નો સંધારક (કેપેસીટર) એસી ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથનો કવોલીટી અવયવ ......... હશે.JEE Mains 2023 Medium
- \( A\) અને \(B\) એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ \(A\), એ \(T_1(= 600\ K)\) પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન \(T_2\), સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન \(B\) એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને \(T_3(= 400\,K )\) પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન \(T_2\) ..... \(K\) હશે .JEE Mains 2019 Medium
- \(6\,m\) ત્રિજ્યા ધરાવતા ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા \(2\,\mu\,C / cm ^3\) છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતી પ્રતિ એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ બળ રેખાઓની સંખ્યા \(..........\times 10^{10} NC ^{-1}\) હશે. [Given : Permittivity of vacuum \(\left.\epsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1}- m ^{-2}\right]\)JEE Mains 2022 Medium
- બે પાતળા બહિર્ગોળ લેન્સ, જેમની કેન્દ્રલંબાઈ 30 cm અને 10 cm છે, તેઓને અક્ષીય રીતે 10 cm અંતરે રાખેલા છે. આ સંયોજનનો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- આપેલ આકૃતિ માટે \(Y\) અને \(A\) અને \(B\) માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?
JEE Mains 2021 Medium - \(l=2\, cm\) લંબાઈ અને \(b =\frac{3}{2}\, cm\) પહોળાઈ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. \(A\) અને \(C\) વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ \(\frac{ x \varepsilon_{0}}{ d } \) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(S\) એ શ્રેણી \(\tan ^{-1}\left(\frac{1}{3}\right)+\tan ^{-1}\left(\frac{1}{7}\right)+\tan ^{-1}\left(\frac{1}{13}\right)+\tan ^{-1}\left(\frac{1}{21}\right)+\ldots\) ના પ્રથમ \(10\) પદોનો સરવાળો હોય તો \(\tan ( S )\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\)JEE Mains 2022 Medium
- એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ \(8\) લીટર થી વધીને \(27\) લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર \(\frac{16}{81}\) હોય, તો \(\frac{C_p}{C_v}\) ગુણોતર \(.......\)JEE Mains 2023 Medium
- \((2+\sqrt{3})^8\) ના વિસ્તરણમાં બધી સંમેય પદોનો સરવાળો છે:JEE Mains 2025 Easy
- નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
- \(a\) ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર લૂપમાંથી \(I\) પ્રવાહ પસાર થાય છે.તેને \(\mathrm{B}\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લૂપના સમતલને લંબ એવીરીતે મૂકવામાં આવે છે જેથી તેના વ્યાસને અનુલક્ષીને નાનો ખૂણો બનાવીને મુક્ત કરવામાં આવે તો તે \(T\) આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે.જો લૂપની દળ \(m\) હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2020 Medium