JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય \(V^q\) અનુસાર વધે છે,જયાં \(V\) એ વાયુનું કદ સૂચવે છે.\(q\) નુ મૂલ્ય _________ થશે. \(\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)\)
- A \(\frac{{3\gamma - 5}}{6}\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\;\)
- B \(\;\frac{{\gamma + 1}}{2}\)
- C \(\;\frac{{\gamma - 1}}{2}\)
- D \(\;\frac{{3\gamma + 5}}{6}\)
Answer & Solution
Correct Answer
(B) \(\;\frac{{\gamma + 1}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\tau = \frac{1}{{\sqrt 2 \pi {d^2}\left( {\frac{N}{V}} \right)\sqrt {\frac{{3RT}}{M}} }}\) \(\tau \propto \frac{V}{{\sqrt T }}\) \(As,\,T{V^{\gamma - 1}} = K\) \(So,\,\tau \propto {V^{\gamma + 1/2}}\) \(Therefore,\,q = \frac{{\gamma + 1}}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium - T આવર્તકાળ સાથેની સરળ આવર્તગતિ કરતા કણનું સ્થાનાંતર \(x(t)=A \sin \omega t\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A કંપવિસ્તાર છે. સ્થિતિઊર્જાનું મહત્તમ મૂલ્ય t = T / 2\( \beta\) આગળ મળે છે, તો \( \beta\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- \(m\) દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા \(2m\) દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે \(\theta\) કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- \(60 \,m\) લાંબી એક મુસાફ્રર ટ્રેન \(80\, km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. એક બીજી \(120\, m\) લાંબી માલગાડી \(30 \,km/\) કલાકની ઝડપથી ગતિ કરે છે. જ્યારે \((i)\) બન્ને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય, અને \((ii)\) વિરૂદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીને પર કરવા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- ત્રણ વિદ્યાર્થી \(S_{1}, S_{2}\) અને \(S_{3}\) એ સાદા લોલકની મદદથી ગુરુત્વપ્રવેગ \((g)\) માપવાનો પ્રયોગ કરે છે. તે જુદી જુદી લંબાઈના લોલક વડે જુદા જુદા દોલનોની સંખ્યા માટેનો સમય નોંધે છે. આ અવલોકનો નીચેના ટેબલમાં આપેલા છે.
(લંબાઇની લઘુતમ માપશક્તિ \(=0.1 \,{m}\), સમયની લઘુતમ માપશક્તિ\(=0.1\, {s}\) ) જો \(E_{1}, E_{2}\) અને \(E_{3}\) એ \(g\) માં અનુક્રમે \(1,2\) અને \(3\) વિદ્યાર્થીની પ્રતિશત ત્રુટિ હોય, તો લઘુત્તમ પ્રતિશત ત્રુટિ કયા વિદ્યાર્થી દ્વારા મેળવાય હશે?વિદ્યાર્થીની સંખ્યા લોલકની લંબાઈ \((cm)\) દોલનોની સંખ્યા \((n)\) દોલનો માટેનો કુલ સમય આવર્તકાળ \((s)\) \(1.\) \(64.0\) \(8\) \(128.0\) \(16.0\) \(2.\) \(64.0\) \(4\) \(64.0\) \(16.0\) \(3.\) \(20.0\) \(4\) \(36.0\) \(9.0\) JEE Mains 2021 Hard - \(0 .1\, cm\) ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ \(0.06\, N/m\) અને ઘનતા \(10^3\, kg/m^3\) છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં \(1100\, Nm^{-2}\) વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... \(m\) ઊંડાઇએ હશે. \((g\, = 9.8\, ms^{- 2})\)JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{A}=\{x \in(0, \pi) -\left\{\frac{\pi}{2}\right\}: \log _{(2 / \pi)}|\sin x|+\log _{(2 / \pi)}|\cos x|=2\}\) અને \(\mathrm{B}=\{x \geqslant 0: \sqrt{x}(\sqrt{x}-4)-3|\sqrt{x}-2|+6=0\}\). તો \(\mathrm{n}(\mathrm{A} \cup \mathrm{B})\) = __________JEE Mains 2025 Medium
- હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પ્રારંભમાં ચોથી ઉત્તેજિત અવસ્થામાં હોય છે અને 2.86 eV ઊર્જાનો ફોટોન ઉત્સર્જિત કરીને \(\mathrm{n}\) મી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે. \(n\) નું પૂર્ણાંક મૂલ્ય ____ હશે.JEE Mains 2025 Easy
- પરવલયના નાભીલંબની લંબાઈ મેળવો કે જેનું શિરોબિંદુ અને નાભી એ ધન \(x-\) અક્ષ પર ઉગમ બિંદુથી અનુક્રમે \(\mathrm{R}\) અને \(\mathrm{S}(\,>\,\mathrm{R})\) અંતરે હોય .JEE Mains 2021 Medium
- જેનું કેન્દ્ર ઊગમબિંદુ આગળ છે એવા ઉપવલયની ઉત્કેન્દ્રતા \(\frac{1}{2}\) છે. જો તેની એક નિયામીકા \(x = - 4\) હોય,તો \(\left( {1,\frac{3}{2}} \right)\) આગળ તેના અભિલંબનું સમીકરણ . . . છે. .JEE Mains 2017 Hard
- એક નિસરણી જેની લંબાઈ \(l\) છે તે શિરોલંબ દીવાલના ટેકે ઊભી છે બિંદુ \(P\) એ નિસરણી પર આવેલ એવું બિંદુ છે જે દીવાલ પરના ટેકાની નજીક આવેલ છે અને નિસરણીને \(1 : 2\) માં વિભાજિત કરે છે જો નિસરણી ભોયતળિયામાં સરકે છે તો બિંદુ \(P\) નો પાથJEE Mains 2014 Hard
- બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard