JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
દ્વિપરમાણ્વિક આદર્શ વાયુનો એક મોલ \(V\) થી \(2 V\) કદ જેટલું 27 °C તાપમાને સમતાપી વિસ્તરણ પામે છે અને W જૂલ જેટલું કાર્ય કરે છે. જો વાયુ તેટલું જ 27 °C પરથી તેટલું જ કાર્ય કરીને સમોષ્મી વિસ્તરણ પામે તો અંતિમ તાપમાન અંદાજે _____________ °C થશે.
\(\left(\log _{ e } 2=0.693\right)\)
- A \(-189\)
- B \(-56\)
- C \(-30\)
- D \(-117\)
Answer & Solution
Correct Answer
(B) \(-56\)
Step-by-step Solution
Detailed explanation
સમતાપી પ્રક્રિયા માટે \(W _{\text {isothermal }}= nRT \ell n \left(\frac{ V _2}{V_1}\right)\) \(=1 . R 300 . \ell n (2)\) \(=300 R(0.693)\)............(1) હવે સમોષ્મી પ્રક્રિયા માટે, આપેલ છે કે સમતાપી પ્રક્રિયામાં થયેલ કાર્ય = સમોષ્મી પ્રક્રિયામાં થયેલ કાર્ય…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5.5 \,MeV\) ગતિઊર્જા ધરાવતું \(\alpha\)-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો \(\sqrt{ d _{1}}\) અને \(\sqrt{ d _{2}}\) અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) માટેના impact-પ્રાચલો છે. \(d _{1}=x d _{2}\) માટે \(x\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2022 Medium
- \(500\) આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ \(25\,cm\) અને ત્રિજ્યા \(2\,cm\) છે જેમાથી \(15\,A\) નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને \(\vec M\) (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો \(\left| {\vec M} \right|\) નું મૂલ્ય કેટલુ \(A\;m^{-1}\) માં કેટલું હશે?JEE Mains 2015 Medium
- બે બિંદુવત વિજભારો \(q_1\,(\sqrt {10}\,\,\mu C)\) અને \(q_2\,(-25\,\,\mu C)\) ને \(x -\) અક્ષ પર અનુક્રમે \(x=1 \,m\) અને \(x=4\ m\) પર મુકેલ છે. \(y- \)અક્ષ પરના \(y=3\,m\) પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય (\(V/m\) માં) ______ હશે.JEE Mains 2019 Hard
- \(2R\) લંબાઇના અને \(M\) દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર \(M\) દ્રવ્યમાન અને \(R\) ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
JEE Mains 2019 Hard - \(4 \mathrm{~kg}\) દળ ધરાવતા એક પદાર્થ પર બે બળો \(\overrightarrow{\mathrm{F}}_1=5 \hat{\mathrm{i}}+8 \hat{\mathrm{j}}+7 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{F}}_2=3 \hat{\mathrm{i}}-4 \hat{\mathrm{j}}-3 \hat{\mathrm{k}}\) લાગે છે. પદાર્થ પર લાગતો પ્રવેગ _______ છે.JEE Mains 2024 Hard
- ફોટોડાયોડની વાહકતામાં ફેરફાર થવાનું શરૂ થાય છે જો અને માત્ર જો આપાત પ્રકાશની તરંગલંબાઈ \(660 \mathrm{~nm}\) કરતાં ઓછી હોય. ફોટોડાયોડનો બેન્ડ ગેપ \(\left(\frac{x}{8}\right) \mathrm{eV}\) મળે છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{Js}, \mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\left(\frac{x^{5 / 2}}{2}-\frac{4}{x^i}\right)^9\) ના દ્રીપદી વિસ્તરણમાં અચળ પદ \(- 84\) હોય અને \(x^{-3 l}\) નો સહગગુુાક \(2^\alpha \cdot \beta\) હોય, જ્યાં \(\beta < 0\) એક અયુગ્મ સંખ્યા છે,તો \(|\alpha l-\beta|=.............\).JEE Mains 2023 Hard
- જો \(S\) એ બધા પૂર્ણાક ઉકેલો \((x, y, z)\) નો ગણ છે જ્યાં સમીકરણ સંહિતા \(x-2 y+5 z=0\) \(-2 x+4 y+z=0\) \(-7 x+14 y+9 z=0\) માટે એવા મળે કે જેથી \(15 \leq x^{2}+y^{2}+z^{2} \leq 150\) તો ગણ \(S\) ના ઘટકોની સંખ્યાઓ શોધો.JEE Mains 2020 Hard
- જો ત્રણ રેખા \(x - 3y = p, ax + 2y = q\) અને \(ax + y = r\) કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય તોJEE Mains 2013 Hard
- ફોટોઈલેકટ્રીક અસરમાં \(A\). ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. \(B\). ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(C\). ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે. \(D\). ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે. \(E\). ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- 5 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો બહિર્ગોળ લેન્સ અને 4 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો અંતર્ગોળ લેન્સ એકસાથે (કોઈપણ અંતર વગર) જોડવામાં આવે છે અને આ સંયોજનની મોટવણી \( m_{1} \) છે, જ્યારે એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી 10 cm આગળ મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુની સ્થિતિને યથાવત રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સો વચ્ચે 1 cm નું અંતર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કુલ લેન્સ પ્રણાલીની મોટવણી બદલાઈને \( m_{2} \) થાય છે.
\(\left|\frac{m_1}{m_2}\right|\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium - આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
JEE Mains 2022 Medium