JEE Mains · Physics · STD 11 - તરંગો
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
\(245 \,Hz\) આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ \(300\, ms ^{-1}\) ના વેગથી ધન \(x-\)દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ \(6 \,cm\) જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(Y(x, t)=0.03\left[\sin 5.1 x-\left(1.5 \times 10^{3}\right) t\right]\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\omega=2 \pi f\)
\(=1.5 \times 10^{3}\)
\(A=\frac{6}{2}=3 \,cm =0.03\, m\)
Physics ના વધુ પ્રશ્નો
- ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા \(1 / 144\) ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા \(1 / 16\) ગણો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ \(\mathrm{v}\) હોય તો ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ _______ હશે.JEE Mains 2024 અઘરું
- \(60 \,cm\) ની બાજુ અને \(15 \,cm\) ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક \(25 \times 10^{9} \,Nm ^{-2}\) )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) \(18.0 \times 10^{4} \,N\) જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... \(\mu m\) માં હશે.JEE Mains 2022 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
JEE Mains 2016 અઘરું - જો તારની લંબાઈ અને વ્યાસ બંનેના માપનમાં પ્રતિશત ત્રુટી \(0.1 \%\) હોય તો આ તારના અવરોધના માપનમાં ત્રુટી _______ હશે.JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I:\) પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય. વિધાન \(-II:\) પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2023 મધ્યમ
- આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ \(10\, \Omega\) છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે \(2\, \Omega\) ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વજન રહિત ગરગડી \(P\) ને બંને તરફ ઢાળ ધરાવતી ઘર્ષણ રહિત સપાટી પર લગાડેલ છે. તો દળરહિત દોરીમાં ઉદભવતું તણાવબળ \(............\) હશે. (જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 મધ્યમ -

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R_p=1 \Omega\) અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટરના તારની મધ્યમાં પોટેન્શિયોમીટરનો સરકતો સંપર્ક છે. સરકતા સંપર્ક મારફતે \(R_e=2 \Omega\) નો બાહ્ય અવરોધ જોડેલ છે. પરિપથમાં વિદ્યુતપ્રવાહ છે :JEE Mains 2025 મધ્યમ - પ્રવાહનું વહન કરતા ત્રણ લાંબા સીધા તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા છે. તાર Q ની 15 cm લંબાઈ દ્વારા અનુભવાતું બળ ___________.

\(\left(\mu_0=4 \pi \times 10^{-7} T . m / A \right)\)JEE Mains 2026 મધ્યમ - એક સમાન \(6\, kg\) દળ ધરાવતાં અને \(2.4\, meter\) લંબાઈ ધરાવતાં પાતળા પટ્ટાને વાળીને એક સમતુલ્ય ષષ્ટકોણ બનાવવામાં આવે છે. ષષ્ટકોણનાં સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... \(\times \,10^{-1} \,kg m ^{2}\) હશે.JEE Mains 2021 અઘરું
- આપેલ આકૃતિ મુજબ, જો \(\frac{ dI }{ dt }=-1\,A / s\) હોય, તો આ ક્ષણે \(V _{ AB }\) નું મૂલ્ય \(...........\,v\) હશે.
JEE Mains 2023 મધ્યમ - એક ચોરસ ગૂંચળું \(\mathrm{PQRS}\) કે જેમાં \(10\) આંટા છે, ક્ષેત્રફળ \(3.6 \times\) \(10^{-3} \mathrm{~m}^2\) અને અવરોધ \(100 \Omega\) છે તેને દર્શાવ્યા મુજબ \(\mathrm{B}=0.5 \mathrm{~T}\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી ધીમેથી અને નિયમિતપણે બહાર ખેંચવામાં આવે છે. \(1.0 \mathrm{~s}\) માં ગૂંચળાને ક્ષેત્રમાંથી બહાર ખેંચવામાં થયેલું કાર્ય _______ \(\times 10^{-6} \mathrm{~J}\) છે.
JEE Mains 2024 અઘરું