JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?

- A \(1.85\)
- B \(1.5\)
- C \(1.37\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(1.37\)
Step-by-step Solution
Detailed explanation
Center of mass…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(50\ cm\) લંબાઇના એક સળીયાને એક છેડાથી જડેલ છે. આ સળીયાને સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંચકીને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. આ સળીયો જ્યારે સમક્ષિતિજને પસાર કરશે ત્યારે તેની કોણીય ઝડપ (\(rad\, s^{-1}\) માં) થશે
JEE Mains 2019 Medium - એક પ્રોટોન અને \(\alpha -\)કણને તેમની સ્થિર સ્થિતમાંથી \(2\,V\) અને \(4\,V\) સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર \(.......\) છે.JEE Mains 2023 Medium
- રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ \(5\,m\) અને આડછેડનું ક્ષેત્રફળ \(40\,cm^2\) નું તાપમાન \(10\,^oC\) વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.2\times10^{-5}\, K^{-1}\) અને \(2\times10^{11}\, Nm^{-2}\) હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે?JEE Mains 2017 Hard
- \(67.2\, lit\) નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં \(STP\) એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા \(20\,^oC\) વધારો કરવા માટે ..... \(J\) ઉષ્માની જરૂર પડે. [ \(R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}\)]JEE Mains 2019 Medium
- \(1\,g\) દળ લટકાવેલ, \(10\,\Omega\) નો અવરોધ ધરાવતું એક દળ રહિત ચોરસ ગાળો (ગૂંચળું) તેની એક બાજુ \(10^{3}\) ગોસ જેટલા, તથા કણના સમતલમાંથી બહાર તરફ આવતા, લંબ રુપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય તે રીતે શિરોલંબ સ્થિતિમાં લટકે છે. ગાળાને \(v\) જેટલો \(dc\) વોલ્ટેજ લગાવામાં આવે છે. \(v\)ના કેટલા મૂલ્ય માટે ઉર્ધ્વ ચુંબકીય બળ બરાબર નીચે તરફ ના ગુરુત્વાકર્ષી બળને સમતોલશે? (ગાળાની બાજુ \(=10\,cm ,\; g =10\,ms ^{-2}\))
JEE Mains 2023 Medium - \(\rho \left( r \right) = \frac{K}{{{r^2}}}\) ઘનતા દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે એક કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તો તેની કક્ષીય ત્રિજ્યા \(R\) અને આવર્તકાળ \(T\) વચ્ચેનો સાચો સંબંધ શું થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(f( n )= n\) નો મહત્તમ અવિભાજ્ય અવયવ, દ્વારા વ્યાખ્યાયિત વિધેય \(f: N -\{1\} \rightarrow N\) એJEE Mains 2024 Medium
- બંધ ઓર્ગન પાઇપ સાથેના એક પ્રયોગમાં, તેને તેના કદના \(\left(\frac{1}{5}\right)\) ભાગ જેટલા પાણીથી ભરવામાં આવે છે. મૂળભૂત સૂરની આવૃત્તિમાં કેટલો ફેરફાર થશે?JEE Mains 2025 Easy
- જો સમીકરણો \(x^2 + bx - 1 = 0\) અને \(x^2 + x + b= 0\) ને \(-1\) સિવાયના સામાન્ય ઉકેલ હોય તો \(\left| b \right|\) = .........JEE Mains 2016 Hard
- \(27\, km/hr\) ની ઝડપથી જતી સબમરીન \((B)\) \(18\, km/hr\)ની ઝડપથી જતી સબમરીન \((A)\) નો પીછો કરે છે.\(B\) \(A\) ને શોધવા \(500\, Hz\) નું સોનાર સિગ્નલ મોકલે છે અને \(v\) આવૃતિનો અવાજ મેળવે છે.તો \(v\) ની કિમત કેટલી ... \(Hz\) હશે? (પાણીમાં ધ્વનિની ઝડપ \(= 1500\, ms^{-1}\))JEE Mains 2019 Hard
- જો બિંદુ \(P(1, 2, a)\) નું રેખા \(\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{7-z}{2}\) માં પ્રતિબિંબ \(Q(5,b,c)\) હોય, તો \(a^{2}+b^{2}+c^{2}\) = ___ છે.JEE Mains 2026 Hard
- ધારોકે \(I(x)=\int \sqrt{\frac{x+7}{x}} d x\) અને \(I(9)=12+7 \log _e 7\). જો \(I(1)=\alpha+7 \log _e(1+2 \sqrt{2})\) હોય,તો \(\alpha^4=.........\)JEE Mains 2023 Hard