JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2016
- અઘરું
- MCQ
આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(1.37\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Center of mass
\(\begin{array}{l}
{x_{cm}} = \frac{x}{2} = \frac{{\left( {\rho x} \right)\left( {\frac{x}{2}} \right)\frac{1}{2} + \rho y\left( {\frac{y}{2}} \right)}}{{\rho \left( {x + y} \right)}}\\
\Rightarrow \frac{1}{2} + \frac{y}{x} = \frac{{{y^2}}}{{{x^2}}}\\
\therefore \frac{{BC}}{{AB}} = \frac{y}{x} = \frac{{1 + \sqrt 3 }}{2} = 1.37
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર \(X\) અને \(Y\) માં \(T _{ x }\) અને \(T _{ y }\) તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે \(450\, Hz\) અને \(300\, Hz \) હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર \(\frac{T_{x}}{T_{y}}\) કેટલો થશે?JEE Mains 2020 સરળ
- બે અંનત લંબાઇના સમાન તારોને \(90^o\) પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો \(LP\) અને \(QM\) એ \(x-\)અક્ષ તરફ રહે જ્યારે ખંડો \(PS\) અને \(QN\) એ \(y-\)અક્ષ ને સમાંતર હોય. જો \(OP =OQ=4\, cm\) અને પર \(10^{-4}\,T\) ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને \(O\) પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. \((\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})\)
JEE Mains 2019 અઘરું - (પાણી યઢાવવાની) બે મોટરો કે જે અનુક્રમે \(300\,kg\) પાણીને \(5\) મિનિટમાં, અને \(50\,kg\) પાણીને \(2\) મિનિટમાં \(100\,m\) ઊંડા કૂવામાંથી ચઢાવવા સક્ષમ છે, તેમના પાવર (કાર્યત્વરા) નો ગુણોત્તર \(\frac{3 \sqrt{x}}{\sqrt{x}+1}\) છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 મધ્યમ
- \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 અઘરું - \(1 \,m\) લાંબા ધાત્વીય સુવાહકને તેના એક છેડાથી \(5 \,rad s ^{-1}\) ના કોણીય વેગથી શિરોલંબ રીતે ઉર્ધ્વ સમતલમાં પૂર્વ-પશ્ચિમ દિશાને સમાંતર ભ્રમણ કરાવવામાં આવ છે. જો પૃથ્વીના યુંબકત્વની સમક્ષિતિજ ઘટક \(0.2 \times 10^{-4} \,T\) હોય તો વાહકના બે છેડાઓ વચ્ચે પ્રેરિત સરેરાશ \(emf\) ........ હશે.JEE Mains 2022 મધ્યમ
- \('a'\) બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) \(A, B\) અને \(C\) ઉપર ત્રણ વિદ્યુતભારો \(q/2, q\) અને \(q/2\) મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ \(D\) ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(x-\) અક્ષની દિશામાં એક કણને \(v_{0}\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે કે જે ઉદગમથી અંતરનાં વર્ગના સમપ્રમાણમાં, એટલે કે \(ma =-\alpha x ^{2}\) છે. અંતર કે જ્યાં કણ અટકશે તે .......JEE Mains 2021 અઘરું
- એક નમૂનામાં દરેક \(10^{-2}\, kg\) એવા બે પદાર્થો \(A\) અને \(B\) કે જેમના અર્ધઆયુ અનુક્રમે \(4\) સેકન્ડ અને \(8\) સેકન્ડ છે. તેખના પરમાણ્વીય દળનો ગુણોત્તર \(1: 2\) છે. \(16\) સેકન્ડ બાદ \(A\) અને \(B\)નો ગુણોત્તર \(\frac{x}{100}\) છે. \(x\) નું મૂલ્ય.... થશે.JEE Mains 2022 મધ્યમ
- દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે \(Q\) જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં \(\Delta T\) જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?JEE Mains 2019 મધ્યમ
-

બે બ્લોક A અને B, જેના દળ અનુક્રમે \(m_1=10 \mathrm{~kg}\) અને \(m_2=5 \mathrm{~kg}\) છે, તેઓ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલા છે. બ્લોક A, સ્થિર રાખેલા બ્લોક B તરફ અચળ ઝડપ \(v=3 \mathrm{~m} / \mathrm{s}\) થી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સ્પ્રિંગ અચળાંક \(\mathrm{k}=3000 \mathrm{~N} / \mathrm{m}\) ધરાવતી એક સ્પ્રિંગ બ્લોક B સાથે જોડેલી છે. અથડામણ પછી, ધારો કે બ્લોક A અને B, સ્પ્રિંગ સાથે સતત સંકોચન અવસ્થામાં, એકસાથે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં થતું સંકોચન _______ છે. (સ્પ્રિંગના દળને અવગણો)JEE Mains 2025 મધ્યમ