JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.1 cm છે અને પડદાને સ્લિટ્સના સમતલથી 50 cm દૂર મૂકવામાં આવે છે. જ્યારે એક સ્લિટને \(t\) જાડાઈ અને \(n (=1.5)\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક શીટથી ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા 0.2 cm જેટલી ખસે છે. \(t\) નું મૂલ્ય _________ cm છે.
- A \(8 \times 10^{-4}\)
- B \(6.0 \times 10^{-3}\)
- C \(5.6 \times 10^{-4}\)
- D \(5.0 \times 10^{-3}\)
Answer & Solution
Correct Answer
(A) \(8 \times 10^{-4}\)
Step-by-step Solution
Detailed explanation
\(d \sin \theta=(\mu-1) t\) \(d \left[\frac{ x }{ D }\right]=(\mu-1) t\) \(t=\frac{x d}{D(\mu-1)}\) \(=\frac{(0.2)(0.1)}{50(1.5-1)}\) \(t =8 \times 10^{-4} cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\,m\) લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર \(PQ\) ને \(E _{1}\) કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ \(E _{2}=1.2 V\) ને અવરોધ \(r\) અને કળ \(S\) સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ \(S\) ખુલ્લી હોય ત્યારે \(Q\) થી તટસ્થ બિંદુ \(49\,cm\) પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............\(V/cm\)
JEE Mains 2020 Medium - \(M\) દળના ગોળાને દળરહિત \(l\) લંબાઈના સળિયા સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\omega\) જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. બિંદુ \(A\) ને અનુલક્ષીને \(M\) નું કોણીય વેગમાન \(L _{ A }\)કે જે ધન \(z\) અક્ષની દિશામાં છે. બિંદુ \(B\) ને અનુલક્ષીને \(M\) નું કોણીય વેગમાન \(L _{ B }\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
JEE Mains 2021 Hard - \(100\,m\) લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ \(6.25 \times 10^{-4} \;m ^2\) અને તેનો યંત્ર ગુણાંક \(10^{10}\,Nm ^{-2}\) છે. જો તેને \(250\,N\) વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?JEE Mains 2023 Easy
- \(1 \;\mathrm{m}\) લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની \(20\; \mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને \(4^{\circ} \mathrm{C}\) થાય ત્યારે નળાકારની \(21 \;\mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો \(\mathrm{T}=4^{\circ} \mathrm{C}\) એ \(\mathrm{T}=0^{\circ} \mathrm{C}\) ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?JEE Mains 2020 Medium
- એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો \(Q, +q\) અને \(+q\) ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે \(Q\) નું મૂલ્ય ____ હશે.
JEE Mains 2019 Hard - \(W\) વજન ધરાવતી વસ્તુને પૃથ્વી ત્રિજ્યા કરતા નવ ગણી ઊંચાઈ સુધી પૃથ્વીની સપાટી ઉપરથી ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ ઊંચાઈએ વસ્તુનું વજન \(..........\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો સુરેખ સમીકરણ સંહતી \(2 x+3 y-z=-2\) ; \(x+y+z=4\) ; \(x-y+|\lambda| z=4 \lambda-4\) (જ્યાં \(\lambda \in R\) ) ને ઉંકેલ ન હોય, તો..........JEE Mains 2022 Medium
- ધારો કે \(A=\left(\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 4 & -1 \\ 0 & 12 & -3\end{array}\right)\). તો શ્રેણિક \(( A + I )^{11}\)ના વિકર્ણી ઘટકોનો સરવાળો \(............\) છે.JEE Mains 2023 Hard
- સમીકરણ \( (x-1)^{2}-5|x-1|+6=0 \) ના તમામ બીજનો સરવાળો ........... છે.JEE Mains 2026 Easy
- MATHS શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવા 6-અક્ષરના, સાર્થક કે નિરર્થક શબ્દોની સંખ્યા, જેમાં શબ્દમાં દેખાતો કોઈપણ અક્ષર ઓછામાં ઓછો બે વાર આવવો જોઈએ, તે _______ છે.JEE Mains 2025 Medium
- જો \(S\) એ બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(\mathrm{x})=|2-| \mathrm{x}-3 \|, \mathrm{x} \in \mathrm{R},\) એ વિકલનીય ન હોય તો \(\sum\limits_{\mathrm{x\in s}} f(f(\mathrm{x}))\) મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\lambda \) એ દ્રીઘાત સમીકરણ \(3m^2x^2 + m(m -4)x + 2 = 0\) માં \(x\) ના ઉકેલોનો ગુણોત્તર હોય તો \(m\) ની કઈ કિમત માટે \(\lambda + \frac{1}{\lambda } = 1\) થાય ?JEE Mains 2019 Hard