ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?

  1. A \(\overrightarrow {\;L} \) \( = mv\left[ {\frac{R}{{\sqrt 2 }} + a} \right]\hat k\) ,જયારે કણ \(B\) થી \(C\) તરફ જતો હોય.
  2. B \(\vec L\) \( = \frac{{mv}}{{\sqrt 2 }}\;R\;\hat k\) , જયારે કણ \(D\) થી \(A\) તરફ જતો હોય.
  3. C \(\overrightarrow {\;L} \) \( = mv\left[ {\frac{R}{{\sqrt 2 }} - a} \right]\hat k\) ,જયારે કણ \(C\) થી \(D\) તરફ જતો હોય.
  4. D \((b)\) અને \((c)\) બંને 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \((b)\) અને \((c)\) બંને 

Step-by-step Solution

Detailed explanation

\(\overrightarrow{\mathrm{L}}=\overrightarrow{\mathrm{r}} \times \overrightarrow{\mathrm{P}}\) or \(\overrightarrow{\mathrm{L}}=\mathrm{rpsin} \theta \hat{\mathrm{n}}\) \(\overrightarrow{\mathrm{L}}=\mathrm{r}_{\perp}(\mathrm{P}) \hat{\mathrm{n}}\) For \(D\) to \(A\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app