ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર
  • JEE Mains 2022
  • મધ્યમ
  • સંખ્યાત્મક

\(650\, nm\) અને \(655\,nm\) તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ \(0.5\, mm\) પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર \(2.0\, m\) છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... \(\times 10^{-5} m\) હશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(3\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\operatorname{asin} \theta=\frac{3 \lambda}{2}\)

\(\frac{ y }{ L }=\theta=\frac{3 \lambda}{2 a } \quad L =2 m\)

\(y _{1}=\frac{3 \lambda_{1} L }{2 a } \quad \lambda_{2}=655\, nm\)

\(y _{2}=\frac{3 \lambda_{2} L }{2 a } \quad \lambda_{1}=650\, nm\)

\(a=0.5 \,nm\)

\(\Delta y = y _{2}- y _{1}=\frac{3\left(\lambda_{2}-\lambda_{1}\right)}{2 a } L\)

\(=\frac{3(655-650)}{2 \times 0.5 \times 10^{-3}} \times 2 \times 10^{-9}\)

\(=\frac{3 \times 5 \times 2}{1 \times 10^{-3}} \times 10^{-9}\)

\(=3 \times 10^{-5}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ