JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક બલૂનમાં \(\left(32^{\circ} C \right.\) તાપમાને અને \(1.7\;atm\) તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?
- A અપ્રતિવર્તી સમતાપી
- B અપ્રતિવર્તી સમોષ્મી
- C પ્રતિવર્તી સમોષ્મી
- D પ્રતિવર્તી સમતાપી
Answer & Solution
Correct Answer
(B) અપ્રતિવર્તી સમોષ્મી
Step-by-step Solution
Detailed explanation
Bursting of helium balloon is irreversible \(\&\) adiabatic.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 Hard
- બે પ્રક્ષિપ્ત પદાર્થોને જમીન પરના એક જ બિંદુ પરથી સમાન પ્રારંભિક ઝડપથી, સમક્ષિતિજ દિશા સાથે અનુક્રમે \(\left(45^{\circ}-\alpha\right)\) અને \(\left(45^{\circ}+\alpha\right)\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેઓ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર છે :JEE Mains 2025 Medium
- નળાકાર લાકડાના(ઘનતા\(= 650\, kg\, m^{-3}\)), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ \(30\,cm^2\) અને ઊંચાઈ \(54\, cm\) ધરાવતો બ્લોક \(900\, kg\, m^{-3}\) ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા \(cm\) લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે?JEE Mains 2015 Medium
- એક આદર્શ વાયુ \(P_0\) દબાણ અને \(\mathrm{V}_0\) કદ ધરાવતી અવસ્થામાં છે. તેને તેના પ્રારંભિક કદ \(\left(\mathrm{V}_0\right)\) કરતાં 4 ગણા કદ સુધી સમતાપીય રીતે વિસ્તૃત કરવામાં આવે છે, ત્યારબાદ તેને સમદાબીય રીતે તેના મૂળ કદ સુધી સંકોચિત કરવામાં આવે છે. છેવટે, તંત્રને તેની પ્રારંભિક અવસ્થામાં પાછું લાવવા માટે સમકદિક રીતે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વિનિમય પામેલી કુલ ઉષ્માનો જથ્થો કેટલો છે?JEE Mains 2025 Medium
- એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર \({C}\) થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર \({C}\) થી \({d}_{1}\) અંતરે અને પ્રતિબિંબ \({C}\) થી \({d}_{2}\) અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?JEE Mains 2021 Hard
- \(27^oC\) તાપમાને એક પાત્રમાં \(15\ g\) દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની \(rms\) ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ \(kJ\) છે. \((R=8.3\,J/K\, mole\) લો.\()\)JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?JEE Mains 2018 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\log _{e}\left(\frac{d y}{d x}\right)=3 x+4 y\) નો ઉકેલ છે અને \(y(0)=0\) આપલે છે અને જો \(y\left(-\frac{2}{3} \log _{e} 2\right)=\alpha \log _{e} 2\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં રહેલ \(4\, \Omega \) અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ \(A\) અને બિંદુ \(D\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) હશે?
JEE Mains 2015 Hard - પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- \(|z|=1\) અને \(\left|\frac{z}{\bar{z}}+\frac{\bar{z}}{z}\right|=1\) ને સંતોષતી સંકર સંખ્યાઓ \(z\) ની સંખ્યા કેટલી છે :JEE Mains 2025 Medium
- જો \(\left(a x-\frac{1}{b x^2}\right)^{13}\) માં \(x^7\) નો સહગુણક અને \(\left(a x+\frac{1}{b x^2}\right)^{13}\) માં \(x^{-5}\) નો સહગુણક સરખા હોય,તો \(a^4 b^4=.........\)JEE Mains 2023 Hard