enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
જો \(f\) એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા \(\left(N_{d}\right)\) અને \(t=0\) સમયે ન્યુક્લિયસની સંખ્યા \(\left({N}_{0}\right)\) નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે \(f\) નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય. \([\lambda\) એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]
- A \(\lambda\left(1-{e}^{-\lambda t}\right)\)
- B \(-\lambda e^{-\lambda t}\)
- C \(\lambda e^{-\lambda t}\)
- D \(-\lambda\left(1-{e}^{-\lambda . t}\right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\lambda e^{-\lambda t}\)
Step-by-step Solution
Detailed explanation
\(N = N _{0} e ^{-\lambda t}\) \(N _{ d }= N _{0}- N\) \(N _{ d }= N _{0}\left(1- e ^{-\lambda t }\right)\) \(\frac{ N _{ d }}{ N _{0}}= f =1- e ^{-\lambda t }\) \(\frac{ df }{ dt }=\lambda e ^{-\lambda t }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 Medium - તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ મોડ્યુલસ _______.JEE Mains 2024 Hard
- એક વર્નિયર કેલિપર્સના વર્નિયર સ્કેલ પર \(20\) કાપા છે, જે મુખ્ય સ્કેલના \(19^{\text {th }}\) કાપા સાથે એકરૂપ થાય છે. સાધનનો લઘુત્તમ માપ \(0.1 \mathrm{~mm}\) છે. એક મુખ્ય સ્કેલનો કાપો _______ \(\mathrm{mm}\) બરાબર છે.JEE Mains 2024 Hard
- બોહરના મોડલમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને પ્રવાહધારીત વર્તુળાકાર લૂપ લેતા હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
JEE Mains 2019 Medium - \(4 \mathrm{~m} \times 4 \mathrm{~m} \times 3 \mathrm{~m}\) કદના ઓરડામાં 1 વાતાવરણીય દબાણે હવાની આંતરિક ઊર્જા _______ \(\times 10^6 \mathrm{~J}\) હશે. (હવાને દ્વિપરમાણ્વિક અણુ તરીકે ગણો)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે આપેલા પદાર્થોને એક ઢાળ પર નીચેથી ઉપર તરફ (સરક્યાં વગર) ભ્રમણ કરવવામાં આવે છે \((i)\) \(R\) ત્રિજ્યાની રિંગ \((ii)\) \(\frac {R}{2}\) ત્રિજ્યાનો ઘન નળાકાર અને \((iii)\) \(\frac {R}{4}\) ત્રિજ્યાનો ઘન ગોળો જો ઢાળના તળિયે બધાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમાન હોય તો તેમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- નીચે બે કથનો આપેલા છે. કથન \(I\) : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે. કથન \(II\): પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક મીટરબ્રિજના પ્રયોગમાં \(S\) સામાન્ય અવરોધ અને \(R\) તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ \(l=25 \;\mathrm{cm} \) મળે છે.જો \(R\) તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ \(l'\)(\(cm\) માં) કેટલી થાય?
JEE Mains 2020 Hard - ધારો કે વર્તુળ \(C\) રેખા \(x-y+1=0\) ને સ્પર્શે છે, જેનું કેન્દ્ર ધન x-અક્ષ પર છે, અને રેખા \(-3 x+2 y=1\) પર \(\frac{4}{\sqrt{13}}\) લંબાઈનો જીવાખંડ કાપે છે. ધારો કે H એ અતિવલય \(\frac{x^2}{\alpha^2}-\frac{y^2}{\beta^2}=1\) છે, જેનું એક કેન્દ્રબિંદુ \(C\) નું કેન્દ્ર છે અને અનુપ્રસ્થ અક્ષની લંબાઈ \(C\) ના વ્યાસ જેટલી છે. તો \(2 \alpha^2+3 \beta^2\) = __________JEE Mains 2025 Hard
- ધારો કે \(\mathrm{P}(3,2,3), \mathrm{Q}(4,6,2)\) અને \(\mathrm{R}(7,3,2)\) એ \(\triangle \mathrm{PQR}\) ના શિરો બિંદુઓ છે. તો ખૂણો \(\angle \mathrm{QPR} =\) ...........JEE Mains 2024 Hard
- એક સમબાજુ ત્રિકોણ OAB પરવલય \( y^{2}=4x \) માં અંતર્ગત છે, જ્યાં શિરોબિંદુ O પરવલયના શિરોબિંદુ પર છે. તો AB ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું ઉગમબિંદુથી લઘુત્તમ અંતર ___ છે.JEE Mains 2026 Hard