ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા \(AB\) ને \(A\) થી કોઈ ચલિત અંતર  \(X\) આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ \(m\) ને તેના છેડા \(A\) સાથે લટકાવેલ છે. \((m, x)\) ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?

  1. A \(m,\frac{1}{x}\)
  2. B \(m,\frac{1}{x^2}\)
  3. C \(m,x\)
  4. D \(m,x^2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(m,\frac{1}{x}\)

Step-by-step Solution

Detailed explanation

Balancing torque w.r.t point of suspension…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app