ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

\(6.230 \,cm\) વ્યાસ ધરાવતી એક સોનાની રીંગને કેટલા તાપમાને (\( ^{\circ} C\) માં) ગરમ કરવી જોઈએ કે જેથી તે \(6.241 \,cm\) વ્યાસ ધરાવતી લાકડાની બંગડી ઉપર ચઢી (ફિટ) જાય. બંને વ્યાસો ઓરડાના \(\left(27^{\circ} C \right)\) તાપમાને માપેલ છે. સોનાનો રેખીય પ્રસરણાંક \(\alpha_{ L }=1.4 \times 10^{-5} \,K ^{-1}\) આપેલ છે.

  1. A \(125.7\)
  2. B \(91.7\)
  3. C \(425.7\)
  4. D \(152.7\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(152.7\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta \ell=6.241-6.230=0.011 \,cm\) \(\Delta \ell=\ell \alpha \Delta \theta\) \(0.011=6.230 \times 1.4 \times 10^{-5}(\theta-27)\) \(\theta-27=\frac{0.011 \times 10^{5}}{6.230 \times 1.4}\) \(\theta \approx 153.11\) nearest is \(152.7^{\circ} C\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app