ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

\(5\; {A}\) નો પ્રવાહ \(0.04\; {m}^{2}\) આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (\({V} / {m}\) માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા \(\rho=44 \times 10^{-8}\, \Omega m\))

  1. A \(11 \times 10^{-3}\)
  2. B \(11 \times 10^{-5}\)
  3. C \(11 \times 10^{-7}\)
  4. D \(11 \times 10^{-2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(11 \times 10^{-5}\)

Step-by-step Solution

Detailed explanation

\(I=\vec{J} \cdot \vec{A}=J A \cos (\theta)\) \(5=J\left(\frac{4}{100}\right) \times \cos (60)\) \(J=5 \times 50=250\, {A} / {m}^{2}\) Now, \(\vec{E}=\rho \cdot \vec{J}\) \(=44 \times 10^{-8} \times 250=11 \times 10^{-5}\, {V} / {m}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app