JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(87\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(P =92-2-2+1-1-1\)
\(P =92-5\)
\(P=87\)
Physics ના વધુ પ્રશ્નો
- દ્વિપરમાણ્વિક વાયુ માટે, જો દ્રઢ અણુઓ માટે \(\gamma_1=\left(\frac{C p}{C v}\right)\) અને કંપન પ્રકારો પણ ધરાવતા અન્ય દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\gamma_2=\left(\frac{C p}{C v}\right)\) હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (Cp અને Cv એ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ છે)JEE Mains 2025 મધ્યમ
- એક વસ્તુ સમક્ષિતિજ સમતલમાં તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ અયળ ઝડપથી વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(x=+2\,m\) એ હોય છે, ત્યારે તેનો વેગ \(-4 \hat{ j ~ m} / s\) છે. વસ્તુનો \(x=-2\,m\) આગળ વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(..................\) હશે.JEE Mains 2023 મધ્યમ
- ધ્વનિનો સ્ત્રોત \(f_0\) આવૃતિવાળો અવાજ ઉત્પન્ન કરે છે. તે અવલોકનકાર તરફ અચળ વેગ \(v_s\) (\(v_s < v\), જ્યાં \(v\) હવામાં ધ્વનિની ઝડપ છે) થી ગતિ કરે છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ \(v_0\) વેગથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી બે ગ્રાફમાંથી જેમાં અવલોકનકાર દ્વારા સંભળાતી આવૃતિ \(f\) નો વેગ \(v_0\) સાથેનો આલેખ કયો મળશે?
JEE Mains 2015 સરળ - આપેલ પરિપથ દ્વાર તરીકે કાર્ય કરે છે :
JEE Mains 2026 સરળ - \(20\) \(m\) ની એક સમાન દોરીને એક દઢ આધારથી લટકાવવામાં આવેલ છે.તેના નીચેના છેડે નાનું તરંગ સ્પંદ દાખલ કરવામાં આવે છે.આ તરંગ- સ્પંદને ઉપર આધાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? ( \(g= 10 \) \(ms^{-2}\) લો )JEE Mains 2016 સરળ
- એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ \(10 \mathrm{~m}\) છે. જો દોલકની \(10 \%\) ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહોચે ત્યારે દોલક ની ઝડ૫ _______ થશે.[\({ g: } 10 \mathrm{~ms}^{-2}\) નો ઉપયોગ કરો]JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક સમતલીય લૂપ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં ફરે છે. \(t=0,\) સમયે લૂપનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે જો તે તેની સમતલીય અક્ષને અનુલક્ષીને \(10\; s\) ના આવર્તકાળથી ભ્રમણ કરે તો તેમાં પ્રેરિત થતો \(emf\) મહત્તમ અને ન્યૂનતમ કયા સમયે હશે?JEE Mains 2020 અઘરું
- \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતા એક ઇલેકટ્રોન માટે ચુંબકીય ચાકમાત્રા \(\mu_n\) છે. જો \(\mu_n\) \(\alpha\) \(n^x\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 અઘરું
- ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2018 અઘરું
- ફોટોઇલેક્ટ્રિક અસરમાં રહેલ સ્ટોપિંગ પોટેન્શીયલ \(\mathrm{V}_{0}\) નું પરિમાણ પ્લાન્કના અચળાંક \(h\), પ્રકાશનો વેગ \(c\), ગુરુત્વાકર્ષણનો અચળાંક \(G\) અને વિદ્યુતપ્રવાહ \(A\) ના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય?JEE Mains 2020 અઘરું
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, આપાત પ્રકાશની તરંગલંબાઈ \(6000\) Å, સ્લિટ \(S_1\) અને \(S_2\) વચ્ચેનું અંતર \(5\) cm અને સ્લિટના સમતલ તથા પડદા વચ્ચેનું અંતર \(50\) cm છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. જો \(P\) બિંદુએ પરિણામી તીવ્રતા વ્યક્તિગત સ્લિટને કારણે મળતી તીવ્રતા જેટલી હોય, તો વ્યતિકરણ કરતા તરંગો વચ્ચેનો પથ તફાવત __________ Å છે.
JEE Mains 2026 અઘરું - એક સમાન આવર્ત દોલકનો કંપ વિસ્તાર \(A\) અને આવર્તકાળ \(6 \pi\) સેકન્ડ છે. દોલનો તેના મધ્યસ્થાનથી શરૂ થાય છે તેમ ધારતાં, \(x=\mathrm{A}\) થી શરૂ કરી \(x=\frac{\sqrt{3}}{2} \mathrm{~A}\) સુધીનું અંતર કાપતા લાગતો સમય \(\frac{\pi}{x}, છ\), જ્યાં \(x=\) _______.JEE Mains 2024 અઘરું