JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. કારણ \(R\): ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.
- A \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
- C \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
Answer & Solution
Correct Answer
(B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
Fact
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પદાર્થને જમીનથી \(h\) ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના \(50\%\) જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો \(t \to \infty \) દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?JEE Mains 2017 Hard
- આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ \(20\,\Omega \) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ \(R_1 = R_2 = R_3 = 50\,\Omega\) અને બેટરીનો વૉલ્ટેજ \(6\,V\) છે. તો \(R_3\) માંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
JEE Mains 2013 Medium - \(m\) દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં \(p\) જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં \(t=0\) સમયે ગતિ કરતા પદાર્થ પર બળ \(F = kt\) એ જ દિશામાં \(T\) સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન \(p\) માંથી બદલાયને \(3p\) થાય છે. અહીં \(k\) એક અચળાંક છે. તો \(T\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2019 Medium
- \(20\,kV\), થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ \(\lambda_0\) છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને \(40\,kV\), કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- એક કણ બે સરળ આવર્ત ગતિ કરે છે:
\(\mathrm{x}_1=\sqrt{7} \sin 5 \mathrm{tcm}\)
અને \(x_2=2 \sqrt{7} \sin \left(5 t+\frac{\pi}{3}\right) \mathrm{cm}\)
જ્યાં x સ્થાનાંતર છે અને \(t\) સેકન્ડમાં સમય છે. કણનો મહત્તમ પ્રવેગ \(\mathrm{x} \times 10^{-2} \mathrm{~ms}^{-2}\) છે. x નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium - \(4.0\, u\) દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર \(30\, m/s\) નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર \(\frac{x}{3 R}\) \((R=\) વાયુ નિયતાંક) છે, \(x\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- 100 અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 40 અને 5.1 છે. ભૂલથી એક અવલોકન 40 ને બદલે 50 લેવામાં આવ્યું છે. જો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન અનુક્રમે \(\mu\) અને \(\sigma\) હોય, તો \(10(\mu+\sigma)\) = __________JEE Mains 2025 Medium
- જો \(\alpha \) અને \(\beta \) એ સમીકરણ \(x^2 + x + 1 = 0\) ના બીજ હોય તો \(y (\ne 0) \in R\) માટે \(\left| {\begin{array}{*{20}{c}}
{y\, + \,1}&\alpha &\beta \\
\alpha &{y\, + \,\beta }&1\\
\beta &1&{y\, + \,\alpha }
\end{array}} \right|\) મેળવો.JEE Mains 2019 Hard - \(m\) અને \(M,(M \gt m)\) દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. k સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળ રહિત સ્પ્રિંગ નીચેના બ્લોક સાથે જોડેલી છે. જો તંત્રને સહેજ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો
(બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક \(\mu=\) છે)
(A) બે બ્લોકના નાના દોલનનો આવર્તકાળ \(\mathrm{T}=2 \pi \sqrt{\frac{(\mathrm{~m}+\mathrm{M})}{\mathrm{k}}}\) છે.
(B) બ્લોકનો પ્રવેગ \(\mathrm{a}=\frac{\mathrm{kx}}{\mathrm{M}+\mathrm{m}}\) છે (\(\mathrm{x}=\) સંતુલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર).
(C) ઉપરના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય \(\frac{m \mu|x|}{M+m}\) છે.
(D) જો ઉપરનો બ્લોક લપસી ન જાય, તો તેનું મહત્તમ કંપવિસ્તાર \(\frac{\mu(M+m) g}{k}\) છે.
(E) મહત્તમ ઘર્ષણ બળ \(\mu(\mathrm{M}+\mathrm{m}) \mathrm{g}\) હોઈ શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - \(100\) અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે \(400\) અને \(2475\) છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો \(3, 4\) અને \(5\) ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ?JEE Mains 2017 Hard
- નીચેની ત્રણ સમાંતર શ્રેણીઓ \(3,7,11,15,...................,399\) \(2,5,8,11,............,359\) અને \(2,7,12,17,...........,197\), ના સામાન્ય પદોનો સરવાળો \(.....\) છે.JEE Mains 2023 Hard
- એક વ્યક્તિ બે સમતોલ પાસાને ઉછાળે છે જો તેને બંને પાસા પર સમાન અંક આવે તો તે \(Rs.\, 15\) જીતે છે અને અંકનો સરવાળો \(9\) હોય તો \(Rs.\,12\) જીતે છે અને બાકી કોઈ પણ ઘટનામાં \(Rs.\, 6\) ગુમાવે છે તો વ્યક્તિનું અપેક્ષિત વળતર મેળવો.JEE Mains 2019 Hard