JEE Mains · Physics · STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર
- JEE Mains 2021
- અઘરું
- MCQ
\(M=5.99 \,kg\) દળ ધરાવતું એક મોટું ચોસલું બે દળરહિત દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. \(m=10\, g\) દળ ધરાવતી ગોળીને ચોસલાંમાં ફાયર (ફોડવામાં) કરવામાં આવે છે અને તે તેમાં ઘૂસી જાય છે. (ચોસલું\(+\)ગોળી) પછી ઉપર તરફ ગતિ કરે છે, આ દોલક (ચોસલું\(+\)ગોળી) તેમની માપના અંત્ય બિંદુ આગળ ક્ષણભાર સ્થિર થાય તે પહેલા તેમના દ્રવ્યમાન કેન્દ્ર શિરોલંબ દિશામાં \(h=9.8\, cm\) ઊંચાઈએ પહોંચે છે. સંધાત પહેલા તરત જ ગોળીની ઝડપ ..... હશો. (\(g =9.8\, ms ^{-2}\) લો.) (\(m/s\) માં)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(831.5\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
From energy conservation,
\([\) after bullet gets embedded till the system comes momentarily at rest \(]\)
\(( M + m ) g h =\frac{1}{2}( M + m ) v _{1}^{2}\)
\(\left[ v _{1}\right.\) is velocity after collision]
\(\therefore v _{1}=\sqrt{2 gh }\)
Applying momentum conservation, (just before and just after collision)
\(mv =( M + m ) v _{1}\)
\(v =\left(\frac{ M + m }{ m }\right) v _{1}=\frac{6}{10 \times 10^{-3}} \times \sqrt{2 \times 9.8 \times 9.8 \times 10^{-2}}\)
\(\approx 831.55\, m / s\)
Physics ના વધુ પ્રશ્નો
- એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ ધન \(Y-\)દિશામાં પ્રવર્તે છે જેની તરંગલંબાઈ \(\lambda \) અને તીવ્રતા \(I\) છે. તો તેના માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર નીચે પૈકી કેટલું હશે?JEE Mains 2018 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(100\, {N} / {m}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગવાળી બંદૂકમાં \(100\, {g}\) નો નાનો બોલ \(B\) મૂકીને સ્પ્રિંગને \(0.05\, {m}\) જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. જમીન પર તેનાથી \(d\) અંતરે એક બોક્સ મૂકવામાં આવે છે કે જેથી દડો બોક્સમાં પડે. જો બોલ બંદૂકમાંથી જમીનથી \(2\, {m}\) ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. તો \(d\) નું મૂલ્ય (\(m\) માં) કેટલું હશે? \(\left(g=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 અઘરું - \(\eta \) શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક \(R\) ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ \(\nu_1 \) છે હવે આ ગોળાને \(27\) સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ \(\nu_2 \) હોય તો \((\nu_1/\nu_2)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી \(t=4\,s\) એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. \(\mu A\) હશે?
JEE Mains 2019 સરળ - \(10\) mH ઇન્ડક્ટન્સ અને \(100\,\Omega\) અવરોધ ધરાવતું એક ઇન્ડક્ટર નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્વિચ મારફતે \(1.0\) V E.M.F. વાળી બૅટરી સાથે જોડેલ છે. સ્વિચ બંધ કર્યા પછી, જ્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ \(2\) mA અને \(4\) mA હોય, ત્યારે ઇન્ડક્ટરને સમાંતર પ્રસ્થાનીય વોલ્ટેજનો ગુણોત્તર _______ થશે.
JEE Mains 2026 અઘરું - પરિપથમાં બતાવેલ કળ \(S\) જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે પ્રવાહ \(i\) નું મૂલ્ય .............. \(A\) હશે
JEE Mains 2019 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
-

1 kg દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણા બનાવતી બે દોરીઓની મદદથી લટકાવેલ છે. તાણ (ટેન્શન) \(T_1\) અને \(T_2\) ના મૂલ્યો, અનુક્રમે (N માં), કેટલા છે ?JEE Mains 2025 સરળ - એક અવલોકનકાર \(10\) \(m\) ઊંચાઇના એક દૂરના ઝાડને \(20\) આવર્ધન ક્ષમતાવાળા દુરબીનથી જોવે છે. આ અવલોકનકારને ઝાડ દેખાશે.JEE Mains 2016 સરળ
- નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, \(A\) અને \(C\) બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ \(B\) (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. \(OA : AB\) નું મૂલ્ય \(x:y\) છે. \(x\) નું મૂલ્ય ...... હશે.
JEE Mains 2021 અઘરું - \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણોJEE Mains 2020 અઘરું