ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

2 m લંબાઈ અને 1 mm ત્રિજ્યાનો પિત્તળનો તાર \(27^{\circ} C\) તાપમાને બે જડિત આધાર સાથે ખેંચીને રાખવામાં આવેલો છે. પ્રારંભમાં \(-43^{\circ} C\) તાપમાને ઠંડો પાડતા તણાવ T ઉત્પન્ન કરે છે. તેમાં તણાવ 1.4T સુધી વધારવા માટે __________ \({ }^{\circ} C\) તાપમાન સુધી ઠંડો પાડવો પડશે.

  1. A \(-86\)
  2. B \(-71\)
  3. C \(-65\)
  4. D \(-80\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(-71\)

Step-by-step Solution

Detailed explanation

\( T=\alpha YA(27-(-43).....(i) \) \( 1.4~T=\alpha YA(27-\theta) \) ....(ii) (ii)/(i) નો ઉપયોગ કરતા \( 1.4=\frac{27-\theta}{70} \) \( 27-\theta=98 \) \(\therefore \theta=-71^{\circ} C\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app