ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

\(20\, \Omega \) સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં \(20\,^oC\) તાપમાને રહેલ એક \(kg\) પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો \(rms\) વૉલ્ટેજ \(200\, V\) છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... \((\min)\) સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4200\, J/kg\, ^oC\), પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2260\, k\,J/kg\)]

  1. A \(3\)
  2. B \(10\)
  3. C \(22\)
  4. D \(16\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(22\)

Step-by-step Solution

Detailed explanation

\(Q = P \times t\) \(Q = mc\Delta T + mL\) \(P = \frac{{V_{rms}^2}}{R}\) \(4200 \times 80 + 2260 \times {10^3} = \frac{{{{\left( {200} \right)}^2}}}{{20}} \times t\) \(t = 1298\,\sec \) \(t \simeq 22\,\min \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app