JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
હવાના અણુંઓની સંખ્યા પ્રતિ સેમી\( ^3\) \(3 \times 10^{19}\) થી \(12 \times 10^{19}\) વધે છે. શરૂઆાતના અને સંખ્યાના વધારા બાદના હવાના અણુંઓની અથડામણ આવૃતિનો ગુણોત્તર છે.
- A \(1.25\)
- B \(0.25\)
- C \(0.75\)
- D \(0.50\)
Answer & Solution
Correct Answer
(B) \(0.25\)
Step-by-step Solution
Detailed explanation
Collision frequency, \(\mathrm{f}=\frac{\mathrm{V}}{\lambda}=\frac{\mathrm{V}}{\left(\frac{1}{\sqrt{2} \pi \mathrm{d}^2 \mathrm{n}_\psi}\right)}=\sqrt{2} \pi \mathrm{d}^2 \mathrm{vn}_v\) \(\therefore \mathrm{f} \propto \mathrm{n}_{\mathrm{v}}, \mathrm{n}_{\mathrm{v}}\) is number…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 1 મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું તાપમાન અચળ દબાણે \(50^{\circ} \mathrm{C}\) જેટલું વધારવામાં આવે છે. ઉમેરાયેલી કુલ ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે \(E_1\) અને \(E_2\) છે. જો \(\frac{E_1}{E_2}=\frac{x}{9}\) હોય તો \(x\) નું મૂલ્ય _____JEE Mains 2025 Hard
- \(100\,cm\) લંબાઈ અને \(250\,g\) લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક \(10\,cm\) કંપવિસ્તારથી \(S.H.M.\) કરે છે.દોરીમાં મહત્તમ તણાવ \(\frac{x}{40}\,N\) હોવાનું જણાયું છે. \(x\) ની કિંમત ............. છે.JEE Mains 2023 Hard
- આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા \(AB\) ને \(A\) થી કોઈ ચલિત અંતર \(X\) આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ \(m\) ને તેના છેડા \(A\) સાથે લટકાવેલ છે. \((m, x)\) ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?
JEE Mains 2018 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: યંગના બે-સ્લિટના પ્રયોગમાં, જેમ જેમ પડદાને સ્લિટના સમતલથી દૂર ખસેડવામાં આવે છે તેમ તેમ ફ્રિન્જની કોણીય પહોળાઈ વધશે.
વિધાન II : યંગના બે-સ્લિટના પ્રયોગમાં, જ્યારે એકરંગી ઉદ્ગમને વધુ તરંગલંબાઈના અન્ય એકરંગી ઉદ્ગમ વડે બદલવામાં આવે છે ત્યારે ફ્રિન્જની કોણીય પહોળાઈ વધશે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(m\) દળ ઘરાવતી પૃથ્વીની સપાટી ઉપરથી અવકાશમાં શિરોલંબ દિશામાં \(\lambda v_{ e }\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(v_{ e }\) એ નિષ્ક્રમણવેગ અને \(\lambda < 1\) છે તેમ આપેલ છે. જે હવાનો અવરોધ અવગણવામાં આવે તો, પૃથ્વીના કેન્દ્રથી તે \(..............\) જેટલી મહત્તમ ઉંંચાઈ સુધી જઈ શકશે.\((R\): પૃથ્વીની ત્રિજ્યા)JEE Mains 2022 Hard
- \(0^o \) \(C\) એ એક ઘન પર બાહ્ય દબાણ \(P\) આપવામાં આવે છે કે જેથી તેનું દરેક બાજુએથી સમાન સંકોચન થાય છે.ઘનના દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(( Bulk\) \(modulus )\) \(K \) અને રેખીય પ્રસરણ ગુણાંક \(\alpha \) છે.ધારો કે તેને ગરમ કરીને તેના મૂળ કદમાં પાછો લાવવો હોય,તો તાપમાનમાં કરવો પડતો વધારો છે:JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો \(2 x^y+3 y^x=20\) હોય,તો \((2,2)\) પાસે \(\frac{d y}{d x}=............\)JEE Mains 2023 Hard
- એલ્યુમિનિયમની સસેપ્ટિબિલિટી \(2.2 \times 10^{-5}\) છે. પ્રવાહધારીત ટોરોઈડની અંદરની એલ્યુમિનિયમ ભરી દેવામાં આવે, તો ચુંબકીયક્ષેત્રમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?JEE Mains 2021 Hard
- સ્પર્શક રેખા \(\mathrm{L}\) ને બિંદુ \((2,-4)\) આગળ પરવલય \(\mathrm{y}^{2}=8 \mathrm{x}\) પર દોરવામાં આવે છે. જો રેખા \(\mathrm{L}\) એ વર્તુળ \(x^{2}+y^{2}=a\) નો પણ સ્પર્શક હોય તો \('a'\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- કણનો સ્થાન સદીશ \(\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(\omega\) અચળાંક અને \(t\) સમય છે.તો નીચેનામાથી કણના વેગ \(\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})\) અને પ્રવેગ \(\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})\) માટે શું સાચું પડે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન \(t=10\,\mu m\) ની જાડાઈ અને \(\mu _{1}=1.2\) વક્રીભવનાંક ધરાવતી એક પાતળી તક્તિને સ્લિટ \(S_1\) ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં \((\mu = 1)\) માં કરવામાં આવે છે અને \(\lambda = 500\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ \(x\beta_0\) જેટલા અંતરે ખાશે છે. જ્યાં \(\beta_0\) એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે.
JEE Mains 2023 Medium - ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) ગરમ કરતા ઘટકનો અવરોધ \(50 \Omega\) છે. દ્રવ્યનો તાપમાન ગુણાંક \(2.4 \times 10^{-4}{ }^{\circ} \mathrm{C}^{1}\) છે. જો અવરોધ \(62 \Omega\) માલૂમ પડે તો ગરમ કરતા ઘટકનું તાપમાન _______ \({ }^{\circ} \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard