JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
એકબીજાથી ' \(\mathrm{r}\) ' cm અંતરે આવેલા બે બિંદુવતત વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) વચ્ચે લાગતુ બળ \(\mathrm{F}\) છે. જો આ બંને વિદ્યુતભારો ને \(\mathrm{K}=5\) ડાય ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ ' \(\mathrm{r} / 5 \) ' \(\mathrm{cm}\) અંતરે મુકવામાં આવે તો તેમની વચ્ચે લાગતુ બળ _______ હશે.
- A \(F / 25\)
- B \(5 \mathrm{~F}\)
- C \(F / 5\)
- D \(25 \mathrm{~F}\)
Answer & Solution
Correct Answer
(B) \(5 \mathrm{~F}\)
Step-by-step Solution
Detailed explanation
હવા માં \(F=\frac{1}{4 \pi \epsilon_0} \frac{q_1 q_2}{r_2}\) માધ્યમ માં \(F^{\prime}=\frac{1}{4 \pi\left(K \epsilon_0\right)} \frac{q_1 q_2}{\left(r^{\prime}\right)^2}=\frac{25}{4 \pi\left(5 \epsilon_0\right)} \frac{q_1 q_2}{(r)^2}=5 F\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પાત્રમાં \(14\,g\) નાઈટ્રોજન \(27^{\circ}\,C\) તાપમાને ભરેલ છે. તેના અણુઓની \(r.m.s.\) ઝડપ બમણી કરવા માટે વાયુને આપવી પડતી ઉષ્મા \(........\,J\) હશે. \(R =8.32\,J \,mol ^{-1} k ^{-1}\) લો.JEE Mains 2022 Medium
- સૂચી \(- I\) અને સૂચી \(- \,\,II\) મેળવો :
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરોList\(-I\) List\(-II\) \((A)\) \(A C\) જનરેટર \((I)\) પરિપથમાં પ્રવાહ વહે છે કે નહી તે ચકાસવા માટેનું ડિટેકટર \((B)\) ગેલ્વેનોમીટર \((II)\) યાંત્રિક ઉર્જાને વિદ્યુતકીય ઉર્જા માં રુપાંતર કરે છે. \((C)\) ટ્રાન્સફોર્મર \((III)\) \(AC\) પરિપથમાં અનુનાદની ઘટના ઉપર કાર્ય કરે છે \((D)\) ધાતુ ડિટેક્ટર (પરખ યંત્ર) \((IV)\) ઉલટસૂલટ વોલ્ટેનને નાના કે મોટા મૂલ્યમાં બદલે છે. JEE Mains 2022 Medium - \(4.0 \times 10^{-3} \,{m}^{3}\) કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન \(400 \,{K}\) હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે? [વાયુ અચળાંક \(8.3\, {J} {mol}^{-1} {K}^{-1}\) લો]JEE Mains 2021 Medium
- આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ \(15 \,\Omega\) ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ \(43 \,cm\) સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર \((G)\) (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો \(A\) છેડા માટે અન્ય સુધારો \(2 \,cm\) હોય તો R ની મળેલી કિંમત .............. \(\Omega\) હશે.
JEE Mains 2022 Hard - \(A\) દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(R\) એ \(R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m\) સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે? \(\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)\)JEE Mains 2020 Medium
- બે હવા ભરેલા ભરેલા \(C\) અને \(nC\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને \(V\) વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે \(K\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}\) અને \(45 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને \(100 \mathrm{~V}\) ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા \(\mathrm{E}\) છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા \(\frac{9}{x} \mathrm{E}\) છે. \(x\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને \(3\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(24\,V\) ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો \(R _4\) અને \(R _5\) માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે \(I _4\) અને \(I _5\) છે. તો \(I _4\) અને \(I _5\) ના મૂલ્યો શું થાય ?
JEE Mains 2023 Hard - વિધેય \(f:[1,\infty) \rightarrow [1,\infty)\) કે જે \(f(x)=(x-1)^4+1\) દ્વારા વ્યાખ્યાયિત છે, તેના માટે આપેલા બે વિધાનોમાંથી:
(I) ગણ \(S=\{x \in [1,\infty): f(x)=f^{-1}(x)\}\) ચોક્કસ બે ઘટકો ધરાવે છે, અને
(II) ગણ \(S=\{x \in [1,\infty): f(x)=f^{-1}(x+1)\}\) ખાલી ગણ છે,JEE Mains 2026 Hard - સ્ટીલ અને બ્રાસ માટે લંબાઈ ,ત્રિજ્યા અને યંગ મોડયુલસનો ગુણોત્તર \(a, b\) અને \(c\) છે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2013 Hard - ધારો કે પરવલય \(P : y^2 = 4kx\) અને ઉપવલય \(E : \dfrac{x^2}{a^2} + \dfrac{y^2}{b^2} = 1\) છે. ધારો કે \(P\) અને \(E\) ના છેદબિંદુઓને જોડતો રેખાખંડ તેમનો નાભિલંબ છે. જો \(E\) ની ઉત્કેન્દ્રતા \(e\) હોય, તો \(e^2 + 2\sqrt{2}\) બરાબર _____ થાય.JEE Mains 2026 Hard