ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ
  • JEE Mains 2021
  • મધ્યમ
  • સંખ્યાત્મક

વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(5\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(10 \sin 30^{\circ}=x\)

\(x=5 m / s\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ