JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
જો \(R, X _{ L }\) અને \(X _{ C }\) અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?
- A \(RX _{ L } X _{ C }\)
- B \(\frac{ R }{\sqrt{ X _{ L } X _{ C }}}\)
- C \(\frac{R}{X_L X_C}\)
- D \(R \frac{X_L}{X_C}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{ R }{\sqrt{ X _{ L } X _{ C }}}\)
Step-by-step Solution
Detailed explanation
All three have same dimension therefore \(\frac{ R }{\sqrt{X_L X_C}}\) is dimensionless.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) જેટલી મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાના કેન્દ્ર આગળ એક ખૂબ નાની ત્રિજ્યા \(r\) ધરાવતું ગુચળું મૂકેલું છે. બંને ગુચળા સમકેન્દ્રિય અને એક જ સમતલમાં છે. મોટા ગુચળામાંથી \(I\) જેટલો પ્રવાહ વહે છે. નાનું ગુચળાને તેના સામાન્ય(common) વ્યાસની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરવવામાં આવે છે. તો ભ્રમણના \(t\) સમય પછી નાના ગુચળામાં કેટલું \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2018 Hard
- વિધાન \(I :\) ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને. વિધાન \(II :\) ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(10\,kg\) દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે \(45^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે \((20,10)\) બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય \(T\) હોય,તો \(t=\frac{T}{\sqrt{2}}\) સમયે વેગમાન સદિશ \(............\) થશે.\(\left[\right.\) \(\left.g=10 m / s ^{2}\right]\) લો.JEE Mains 2022 Hard
- \(LR\) શ્રેણી પરિપથમાં \(X_L=R\) અને પરિપથનો પાવર ફેક્ટર \(P_1\) છે. જ્યારે \(C\) જેટલી સંઘારકતા અને \(X_L=X_C\) થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર \(P_2\) થાય છે. \(\frac{P_1}{P_2}..............\) ગુણોત્તર થશે.JEE Mains 2022 Medium
- લંબાઈ 1 m અને ત્રિજ્યા 4 cm ધરાવતો એક નળાકાર સળિયો ઊભો ગોઠવવામાં આવેલો છે. તેના ઉપરના છેડે \(10^5 \mathrm{~N}\) જેટલું કર્તન બળ લગાડવામાં આવે છે. ઉપરની ધારમાં અતિસૂક્ષ્મ સ્થાનાંતરને ધ્યાનમાં લેતા, સળિયાની અક્ષનું તેની મૂળ સ્થિતિમાંથી કોણીય સ્થાનાંતર \(\theta\) કેટલું હશે? (કર્તન મોડ્યુલસ, \(\left.\mathrm{G}=10^{10} \mathrm{~N} / \mathrm{m}^2\right)\))JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ \(30 \mathrm{~Hz}\) છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને \(110 \mathrm{~Hz}\) થાય છે. બે ઓર્ગન નળીને \(2 \mathrm{~cm}^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં _______ (ગ્રામમાં) પાણીનો જથ્થો નાંખવો પડશે. (હવામાં ધ્વનિની ગતિ \(330 \mathrm{~m} / \mathrm{s}\) લો.)JEE Mains 2024 Medium
- પારિમાણીક સામ્યતા (સમાનતા)ના સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું સાયું છે તે દર્શાવો.જ્યાં \(T\) એ આવર્તકાળ, \(G\) એ ગુરુત્વકર્ષી અયળાંક, \(M\) દળ અન \(r\) એ કક્ષાની ત્રિજ્યા છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 m લંબાઈનો ધાતુનો સળિયો AB પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું ક્ષેત્રફળ 0.10 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો કુલ પરિપથનો અવરોધ \(2 \Omega\) હોય, તો સળિયાને \(1.5 m / s\) ની અચળ ઝડપ (v) થી જમણી તરફ ખસેડવા માટે જરૂરી બળ _________ N છે.
JEE Mains 2026 Hard - નીચે બે કથન આપેલ છે. કથન \(I\) : ડાયાચુંબકીય ગુણધર્મ તાપમાન પર આધારિત છે. કથન \(II\) : ડાયાચુંબકીય નમૂનામાં પ્રેરિત થતી દ્રીધ્રુવની ચાકમાત્રા હંમેશા મેગ્નેટાઈઝીંગ ક્ષેત્રની વિરૂદ્ધ હોય છે. ઉપર્યુક્ત બંંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 Medium
- જો સુરેખ સમીકરણો \(kx + y + z =1\) \(x + ky + z = k\) અને \(x + y + zk = k ^{2}\) એ એકપણ ઉકેલ નો ધરાવે તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium