ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

\(5.0\,Am ^2\) ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને \(0.4\,T\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય \(.........\,J\) થશે.

  1. A \(4\)
  2. B \(1\)
  3. C \(2\)
  4. D \(0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(u =- MB \cos \theta\) \(W =\Delta u\) \(W =- MB \cos 180^{\circ}\left(- mB \cos 0^{\circ}\right)\) \(W =2 MB =2 \times 5 \times 0.4=4\,J\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app