ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક ફુગ્ગાનું હવામાં દળ \(10 \,g\) છે. ફુગ્ગામાંથી \(4.5 \,cm / s\) ની નિયમીત ઝડપથી હવા નિકળે છે. જો ફૂગ્ગો \(5 \,s\) માં સંપૂર્ણ ખાલી થઈ જાય તો ફુગ્ગા ઉ૫૨ લાગતું સરેરાશ બળ ........... \(dyne\) થશે.

  1. A \(3\)
  2. B \(9\)
  3. C \(12\)
  4. D \(18\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(9\)

Step-by-step Solution

Detailed explanation

\(F =\frac{ dm }{ dt } v\) \(=\frac{10 g }{5 s }\left(4.5 \frac{ cm }{ s }\right)=9 \frac{ gcm }{ s ^{2}}=9\,dyne\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app