JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(12\, m\) લંબાઈ અને \(6\, kg\) દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને \(2\, kg\) દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી \(6\, cm\) તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ (\(cm\) માં) કેટલી હશે?
- A \(9\)
- B \(12\)
- C \(6\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(12\)
Step-by-step Solution
Detailed explanation
\(V \propto \lambda \quad T _{2}=8 g\) \(T _{1}=2 g\) \(\frac{ V _{1}}{ V _{2}}=\frac{\lambda_{1}}{\lambda_{2}}\) \(\lambda_{2}=\frac{ V _{2}}{ V _{1}} \lambda_{1}=\sqrt{\frac{ T _{2}}{ T _{1}}} \times \lambda_{1}\) \(=\sqrt{\frac{8 g }{2 g }} \lambda_{1}=2 \times 6=12 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પદાર્થ \(\mathrm{n}^{\text {th }}\) સેકંડમાં \(102.5 \mathrm{~m}\) અને \((n+2)^{\text {th }}\) સેકંડમાં \(115.0 \mathrm{~m}\) મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?JEE Mains 2024 Hard
- \(\vec E = {E_0}\hat i\,\cos \,\left( {kz} \right)\,\cos \,\left( {\omega t} \right)\) વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) કઈ રીતે રજૂ કરી શકાય?JEE Mains 2019 Medium
- \(a\) ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર લૂપમાંથી \(I\) પ્રવાહ પસાર થાય છે.તેને \(\mathrm{B}\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લૂપના સમતલને લંબ એવીરીતે મૂકવામાં આવે છે જેથી તેના વ્યાસને અનુલક્ષીને નાનો ખૂણો બનાવીને મુક્ત કરવામાં આવે તો તે \(T\) આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે.જો લૂપની દળ \(m\) હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2020 Medium
- લાંબી કાચની નળીમાં, 1.3 અને 1.4 વક્રીભવનાંક ધરાવતા A અને B એમ બે પ્રવાહીઓનું મિશ્રણ, \(A\) તરફ બહિર્ગોળ વક્રીભૂત મેનિસ્કસ બનાવે છે. જો \(A\) માં મેનિસ્કસના શિરોબિંદુથી 13 cm અંતરે મૂકેલી વસ્તુ ' \(-2^{\prime}\) નું વિવર્ધન ધરાવતું પ્રતિબિંબ રચે તો, મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા છે :JEE Mains 2025 Hard
- બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છેJEE Mains 2022 Medium
- પાતળા લેન્સ \(L\) (વક્રીભવનાંક \(=1.5\)) ને સમતલ અરીસા \(M\) પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(OA = 18\, cm\) થાય તે રીતે એક પિનને \(A\) પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ \(A\) પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે \({\mu _1}\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને \(OA’ = 27\,cm\) થાય તે રીતે \(A'\) પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ \(A’\) આગળ જ મળે છે તો \(\mu_1\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સમાન આવૃતિ \(\mathrm{v}\) અને સમાન તીવ્રતા \(\mathrm{I}_{0}\) ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા \(0 , \frac{\pi}{4}\) અને \(-\frac{\pi}{4}\) છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે?JEE Mains 2020 Medium
- વિકલ સમીકરણ \(x\,\frac{{dy}}{{dx}}\, + \,2y\, = \,{x^2}\,(x\, \ne \,0)\) ઉકેલ મેળવો કે જ્યાં \(y(1) = 1\) આપેલ છે .JEE Mains 2019 Hard
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી છે. પૃથ્વીની સપાટીથી તે ઊંચાઈ અને તે ક્ષણે કણની ઝડપ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 Hard - અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\) \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે:JEE Mains 2017 Medium
- \(n\) ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય શું હશે? (તમામ સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ દર્શાવે છે)JEE Mains 2022 Easy