ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

એક તંત્રમાં \(m_1=3 \mathrm{~kg}\) અને \(m_2=2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. \(m_1\) દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ \(2 \mathrm{~cm}\) જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે \(m_2\) દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ _______ \(cm\) અંતરથી ખસેડવો પડશે.

  1. A \(5\)
  2. B \(4\)
  3. C \(6\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta \mathrm{X}_{\text {C.O.M }}=\frac{\mathrm{m}_1 \Delta \mathrm{x}_1+\mathrm{m}_2 \Delta \mathrm{x}_2}{\mathrm{~m}_1+\mathrm{m}_2}\) \(\Rightarrow 0=\frac{3 \times 2+2(-\mathrm{x})}{3+2}\) \(\Rightarrow \mathrm{x}=3 \mathrm{~cm}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app