JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
દળ m, વિદ્યુતભાર q અને લંબાઈ \(l\) ધરાવતા એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i}\) માં મૂકવામાં આવે છે. જ્યારે ડાયપોલને તેની સંતુલન સ્થિતિમાંથી સહેજ કોણીય સ્થાનાંતર આપીને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેના દોલનોનો આવર્તકાળ કેટલો હશે?
- A \(\frac{1}{2 \pi} \sqrt{\frac{m l}{2 q E_0}}\)
- B \(2 \pi \sqrt{\frac{\mathrm{~m} l}{\mathrm{qE}_0}}\)
- C \(\frac{1}{2 \pi} \sqrt{\frac{2 \mathrm{~m} l}{\mathrm{qE}_0}}\)
- D \(2 \pi \sqrt{\frac{\mathrm{~m} l}{2 \mathrm{qE}_0}}\)
Answer & Solution
Correct Answer
(D) \(2 \pi \sqrt{\frac{\mathrm{~m} l}{2 \mathrm{qE}_0}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\tau=P E_0 \sin \theta\) જો \(\theta\) નાનો હોય…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઉષ્મા ગતિશાસ્રીય પ્રક્રિયા કે જેમાં તંત્રની આંતરિક ઊર્જા અચળ રહે છે.JEE Mains 2023 Easy
- એક ફુગ્ગાનું હવામાં દળ \(10 \,g\) છે. ફુગ્ગામાંથી \(4.5 \,cm / s\) ની નિયમીત ઝડપથી હવા નિકળે છે. જો ફૂગ્ગો \(5 \,s\) માં સંપૂર્ણ ખાલી થઈ જાય તો ફુગ્ગા ઉ૫૨ લાગતું સરેરાશ બળ ........... \(dyne\) થશે.JEE Mains 2022 Easy
- \(S\) અવાજ ધરાવતું ઉદગમ \(50\,m/s\) ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર \(1000\,Hz\) આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... \(Hz\) થાય? (હવામાં ધ્વનિની ઝડપ \(350\,m/s\) )JEE Mains 2019 Easy
- બે હાર્મોનિક પ્રગામી તરંગો, \(\mathrm{y}_1(\mathrm{x}, \mathrm{t})=4 \sin (\mathrm{kx}-\omega \mathrm{t})\) અને \(\mathrm{y}_2(\mathrm{x}, \mathrm{t})=2 \sin \left(\mathrm{kx}-\omega \mathrm{t}+\frac{2 \pi}{3}\right)\) ના સંપાતકરણ દ્વારા રચાતા તરંગનો કંપવિસ્તાર અને કળા \(:\)
(પ્રારંભિક તરંગોની કોણીય આવૃત્તિ \(\omega\) જેટલી જ લો)JEE Mains 2025 Medium - \(p-n\) જંક્શન ડાયોડમાં ઝેનર બ્રેકડાઉન ત્યારે થાય છે જ્યારે \(p\) અને \(n\) બંને ....... .JEE Mains 2021 Medium
- બે વસ્તુઓ \(A\) અને \(B\) ને \(40\,cm\) ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે \(15\,cm\) અને \(25\,cm\) અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર \(...........\,cm\) થશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા \(10\, J\) કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા ..... \(J\) ઉષ્માનું શોષણ થયું હશે.JEE Mains 2019 Medium
- ધારો કે \(c , k \in R\) ને પ્રત્યેક \(x, y \in R\) માટે \(f(x)=( c +1) x^{2}+\left(1- c ^{2}\right) x+2 k\) અને \(f(x+y)=f(x)+f(y)-x y\) હોય,તો \(|2(f(1)+f(2)+f(3)+\ldots \ldots . .+f(20))|\)નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- જો \(|x^2 + x - 9| = |x| + |x^2 - 9|\) ના તમામ ઉકેલોનો ગણ \([\alpha, \beta] \cup [\gamma, \infty)\) હોય, તો \((\alpha^2 + \beta^2 + \gamma^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- બે ચુંબકીય દ્રવ્યો \(A\) અને \(B\) માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
JEE Mains 2016 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard - \(m=0.1\; kg\) દળ ધરાવતા પદાર્થ \(A\) નો શરૂઆતનો વેગ \(3 \hat{\mathrm{i}}\; \mathrm{ms}^{-1}\) છે તે બીજા સમાન દળના અને \(5 \hat{\mathrm{j}} \;\mathrm{ms}^{-1}\) વેગ ધરાવતા પદાર્થ \(\mathrm{B}\) સાથે અથડાય છે. અથડામણ પછી પદાર્થ \(A\) \(\overline{\mathrm{v}}=4(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}})\) ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી પદાર્થ \(B\)ની ઉર્જા \(\frac{\mathrm{x}}{10} \;\mathrm{J}\) મુજબ આપવામાં આવતી હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium