ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વર્નિયરનો સ્કેલ, મુખ્યસ્કેલના શૂન્ય આંક ના અંકન (કાપા)ની જમણી તરફ છે અને વર્નિયર સ્કેલનો ચોથો કાપો મુખ્ય સ્કેલના કોઈક વિભાગ (કાપા) સાથે સંપાત થાય છે. જ્યારે નળાકારની લંબાઈ માપવામાં આવે ત્યારે અવલોનકાર મુખ્યસ્કેલ પર 15 કાપાનું અવલોકન કરે છે. અને વર્નિયર સ્કેલનો 5 મો કાપો મુખ્ય સ્કેલ ના કાપા પર સંપાત થાય છે. નળાકારની માપેલી લંબાઈ __________ mm છે. (વર્નિયર કેલીપરનું લઘુત્તમમાપ = 0.1 mm)

  1. A 15.4
  2. B 15.1
  3. C 15.5
  4. D 15.9
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 15.1

Step-by-step Solution

Detailed explanation

વાંચન = મુખ્ય સ્કેલ વાંચન + (વર્નિયર સ્કેલ વાંચન \(\times\) અલ્પતમાપ) - (શૂન્ય ત્રુટિ) \(= 15\ mm + (5 \times 0.1\ mm) - (4 \times 0.1\ mm)\) વાંચન \(= 15.1\ mm\) \(\therefore \ell=15.1 mm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app