- JEE Mains 2014
- અઘરું
- MCQ
આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?

જવાબ અને ઉકેલ
(D) \(\frac{15}{14}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Acceleration, \(a = \frac{{mg\sin \theta }}{{m + \frac{I}{{{r^2}}}}}\)
\(\begin{array}{l}
\,For\,cylinder,\,{a_c} = \frac{{{M_c}g.\sin {\theta _c}}}{{{M_c} + \frac{1}{2}\frac{{{M_c}{R^2}}}{{{R^2}}}}}\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = \frac{{{M_c}g.\sin {\theta _c}}}{{{M_c} + \frac{{{M_c}{R^2}}}{{2{R^2}}}}}
\end{array}\)
\(\begin{array}{l}
or,\,\,\,{a_c} = \frac{2}{3}g\sin \,{\theta _c}\\
\,\,\,\,\,\,\,\,For\,sphere,\\
\,\,\,\,\,{a_s} = \frac{{{M_s}g\sin {\theta _s}}}{{{M_s} + \frac{{{I_s}}}{{{r^2}}}}}\\
\,\,\,\,\,\,\,\,\,\,\, = \frac{{{M_s}g\sin {\theta _s}}}{{{M_s} + \frac{2}{5}\frac{{M{R^2}}}{{{R^2}}}}}
\end{array}\)
\(\begin{array}{l}
or,\,\,\,\,\,\,\,{a_s} = \frac{5}{7}g\sin {\theta _s}\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,given,\,{a_c} = {a_s}\\
i.e.,\,\,\frac{2}{3}g\sin {\theta _c} = \frac{5}{7}g\sin {\theta _s}\\
\therefore \,\,\frac{{\sin {\theta _c}}}{{\sin {\theta _s}}} = \frac{{\frac{5}{7}g}}{{\frac{2}{3}g}} = \frac{{15}}{{14}}
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે બે કથનો આપેલા છે કથન \(I:\) અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે. કથન \(II:\) દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે જેના \(9\) મુખ્ય સ્કેલ વિભાગ વર્નિયર સ્કેલના \(10\) વિભાગો બરાબર છે. મુખ્ય સ્કેલ પરનો સૌથી નાનો વિભાગ \(1 \mathrm{~mm}\) બરાબર છે. મુખ્ય સ્કેલ રીડિંગ \(2 \mathrm{~cm}\) છે અને વર્નિયર સ્કેલનો બીજો વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ એક વિભાગ સાથે સુસંગત છે. જો ગોળાનું દળ \(8.635 \mathrm{~g}\) હોય, તો ગોળાની ઘનતા _______ છે.JEE Mains 2024 અઘરું
- \(5\,kg\)નું એક બાળક ચકડોળમાં ફરે છે જે \(3.14\,s\) માં \(1\) પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા \(2\,m\) છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ \(.......\,N\) હશેJEE Mains 2023 મધ્યમ
- સમાંતરમાં જોડેલા સંઘારકો \(C _1=1\,\mu F , C _2=2\,\mu F , C _3=4\,\mu F\) અને \(C _4=3\,\mu F\) નાં તંત્રમાં કુલ વિદ્યુતભાર \(....... \mu C\) હશે.(આ સંયોજનને \(20\,V\) ની બેટરી જોડેલ છે તેમ ધારો)JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
JEE Mains 2019 મધ્યમ - અવગણી શકાય તેવા અવરોધનું એક ગૂંચળું 90 Ω અવરોધક સાથે 120 V, 60 Hz સપ્લાય સાથે શ્રેણી માં જોડેલ છે. અવરોધક પર એક વોલ્ટમીટર 36 V વાંચે છે. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો તેના માટે નીચે પૈકી કેટલા વિધાનો સત્ય થશે? \((A)\) \(t=\frac{3 T}{4}\) સમયે બળ શૂન્ય થાય. \((B)\) \(t=T\) સમયે પ્રવેગ મહત્તમ થાય. \((C)\) \(t =\frac{ T }{4}\) સમયે વેગ મહત્તમ થાય. \((D)\) \(t=\frac{T}{2}\) સમયે ગતિઉર્જા અને સ્થિતિઉર્જા સમાન થાય.
JEE Mains 2020 અઘરું - બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ....... \(J/mol\, K\) થશે. \((R = 8.3\, J/mol\, K)\)JEE Mains 2019 અઘરું
- \(5\,mm\) અને \(10\,mm\) ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો \(A\) અને \(B\) ને \(2\,cm\) અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા \(A\) અને \(B\) ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર \(.......\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?JEE Mains 2022 મધ્યમ
- રધરફોર્ડના આલ્ફા-કણના પ્રકીર્ણન પ્રયોગમાં, ફક્ત થોડાક જ આલ્ફા-કણો પાછા ફેંકાય છે, કારણ કે
A. સોનાના પરમાણુના કદની સરખામણીમાં સોનાના ન્યુક્લિયસનું કદ ખૂબ નાનું છે.
B. આલ્ફા-કણ અને સોનાના ન્યુક્લિયસનો વિદ્યુતભાર સમાન છે.
C. થોડાક આલ્ફા-કણો માટે સંઘાત પ્રાચલ (impact parameter) ન્યૂનતમ હોય છે.
D. થોડાક આલ્ફા-કણો ખૂબ ઊંચી ગતિઊર્જા ધરાવે છે.
E. ફક્ત થોડાક જ આલ્ફા-કણો ન્યુક્લિયસ સાથે સીધી (હેડ-ઑન) અથડામણ અનુભવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ