JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આપેલા પરિપથ માટે \(C _1=2\,\mu F , C _2=0.2\,\mu F\), \(C _3=2\,\mu F , C _4=4\,\mu F\), \(C _5=2 \,\mu F , C _6=2\, \mu F\), સંગ્રાહક \(C _4\) ના સંગ્રહ થતો વિજભાર ........... \(\mu C\) છે.

- A \(4\)
- B \(2\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(C _{ eq }=0.5\,\mu F\) \(Q =0.5 \times 10=5\,\mu C\) \(Q ^{\prime}=\frac{5\,\mu C \times 0.8}{0.8+0.2}=4\,\mu C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક \(M\) દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ \(3\,m\) ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક \(\sqrt{x} m\) છે, તો \(x=........\) થશે.JEE Mains 2022 Medium
- બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ \((f)\) માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર \((x)\) અને પ્રતિબિંબ અંતર \((y)\) ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં \\(\mathrm{y}-\mathrm{x}\) આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ _______ \(\mathrm{cm}\) છે.
JEE Mains 2024 Hard - વાતાવરણના દબાણે 273 K તાપમાને બરફના એક સ્લેબના ગલન દરમિયાન :JEE Mains 2025 Easy
- એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે?JEE Mains 2017 Hard
- \(8\,kV\) જેટલો પ્રાથમિક વોલ્ટેજ હોય અને \(160\,V\) નો ગૌણ વોલ્ટેજ હોય તેવું ટ્રાન્સફોર્મર \(80\,kW\) ના ભાર (લોડ) તરીકે જોડેલ છે. ટાન્સફોર્મર આદર્શ છે, ફક્ત (શુદ્ધ) અવરોધ ધરાવે છે અને તેનો પાવર અવયવ (ફેક્ટર) એક હોય તેમ ધારતાં, તેના પ્રાથમિક અને ગૌણ પરિપથમાં ભાર અવરોધ \(.............\) થશે.JEE Mains 2022 Medium
- \(250\,g\) દળ ધરાવતો એક કણ, આવર્તબળ \(F =(-25 x)\,N\) ની અસર હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. કણ તેના દોલનો દરમિયાન \(4\,m / s\) નો મહતમ વેગ પ્રાપ્ત કરે છે. ગતિનો કંપવિસ્તાર \(............cm\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(f ( x )\) \(=\left( x ^{2}-2 x +7\right) e ^{\left(4 x^{3}-12 x ^{2}-180 x +31\right)}\) ની વૈવ્ષિક મહતમ કિમંત એ અંતરાલ \([-3\), \(0]\) પર \(f (\alpha)\) હોય તો . . .JEE Mains 2022 Hard
- ધારો કે \(\triangle A B C\) માં, બાજુ \(A C\) ની લંબાઈ 6 છે, શિરોબિંદુ \(B\) એ \((1,2,3)\) છે અને શિરોબિંદુઓ \(A, C\) રેખા \(\frac{x-6}{3}=\frac{y-7}{2}=\frac{z-7}{-2}\) પર આવેલા છે. તો \(\triangle \mathrm{ABC}\) નું ક્ષેત્રફળ (ચો. એકમોમાં) ___ છે.JEE Mains 2025 Medium
- \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે.JEE Mains 2021 Hard
- એક કણ \(R\) ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપથી ગતિ કરે છે અને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે \(\mathrm{T}\) સમય લે છે. જો આ કણને તે જ ઝડપથી ક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(4 R\) જેટલી છે. તો પ્રક્ષેપણ કોણ \(\theta\) _________ દ્વારા અપાય છે.JEE Mains 2024 Hard
- ટીમ \('A'\) માં \(7\) છોકરા અને \(n\) છોકરી છે અને ટીમ \('B'\) માં \(4\) છોકરા અને \(6\) છોકરી છે. જો કુલ \(52\) મેચ થાય છે જો બંને ટીમોના છોકરા- છોકરા અને છોકરી-છોકરીને એક મેચ રમાડવામાં આવે તો \(n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે.JEE Mains 2022 Hard