ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

બે ઉપગ્રહો \(A\) અને \(B\) પૃથ્વીને ફરતે સમાન કક્ષમાં ગતિ કરે છે. \(A\)નું દળ \(B\) ના દળ કરતા બમણું છે. બંને ઉપગ્રહ માટે જે રાશી સમાન હશે તે ......... છે.

  1. A સ્થિતી ઊર્જા
  2. B કુલ ઊર્જા
  3. C ગતિ ઊર્જા
  4. D ઝડપ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઝડપ

Step-by-step Solution

Detailed explanation

P.E \(=-\frac{G M M_p M_A}{R}\) \(K.E=+\frac{G M_p M_A}{2 R}\) \(T.E =-\frac{ GM _{ p } M _{ A }}{2 R }\) Speed \(=v=\sqrt{\frac{G M_p}{R}}\) Speed of satellite in Independent of mass of satellite.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app