JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' \(\alpha\) ' કોણે \(20 \,ms ^{-1}\) ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(10\) સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન \(\beta\) છે. \(\tan \beta\) નું મૂલ્ય ............ હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)
- A \(\tan \alpha+5 \sec \alpha\)
- B \(\tan \alpha-5 \sec \alpha\)
- C \(2 \tan \alpha-5 \sec \alpha\)
- D \(2 \tan \alpha+5 \sec \alpha\)
Answer & Solution
Correct Answer
(B) \(\tan \alpha-5 \sec \alpha\)
Step-by-step Solution
Detailed explanation
\(v_{x}=u_{x}=20 \cos \alpha\) \(v_{y}=20 \sin \alpha-10 \times 10\) \(\tan \beta=\frac{v_{y}}{v_{x}}=\frac{20 \sin \alpha-100}{20 \cos \alpha}\) \(=\tan \alpha-5 \sec \alpha\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે બળો \(\overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના સરવાળાનું પરિણામી \(\overrightarrow{\mathrm{R}}\) એવી રીતે મળે છે કે જેથી \(|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .\) તો \(2 \overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના પરિણામી એ \(\overrightarrow{\mathrm{Q}}\) સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?JEE Mains 2020 Medium
- સૂચિ - \(I\) અને સૂચિ - \(II\) મેળવો.
સૂચિ - \(I\) સૂચિ- \(II\) \(A\). સ્નિગ્ધતા અંક \(I\). \([M L^2T^{–2}]\) \(B\). પૃષ્ઠ તાણ \(II\). \([M L^2T^{–1}]\) \(C\). કોણીય વેગમાન \(III\). \([M L^{-1}T^{–1}]\) \(D\). ચાક ગતિ ઉર્જા \(IV\). \([M L^0T^{–2}]\) JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.
JEE Mains 2022 Medium - \(1 \mu \mathrm{~F}\) કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને 20 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર \(1 \mu \mathrm{~m}\) છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેની ઊર્જા ઘનતા _________ છે.JEE Mains 2025 Easy
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- રેખા ઓ \(\frac{x-1}{2}=\frac{y+8}{-7}=\frac{z-4}{5}\) અને \(\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-6}{-3}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(............\) છે.JEE Mains 2023 Easy
- ધારો કે \(\left(2 x^{\frac{1}{5}}-\frac{1}{x^{\frac{1}{5}}}\right)^{15}, x>0\) નાં વિસ્તરણમાં \(x^{-1}\) અને \(x^{-3}\) નાં સહગુણકો અનુક્રમે \(m\) અને \(n\) છ. જો \(r\) એવી ધનપૂણાક સંખ્યા હોય કે જેથી \(m n^{2}={ }^{15} C_{r} \cdot 2^{r}\), તો \(r\) ની કિંમત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- \(\sqrt{\frac{\mu_0}{\epsilon_0}}\) નું પરિમાણ નીચેનામાંથી કયાના પરિમાણ જેટલું છે?
( \(\mu_0=\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(\epsilon_0=\) શૂન્યાવકાશની પરમિટિવિટી)JEE Mains 2025 Medium - જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા અક્ષો યામાક્ષો પર હૉય અને બિંદુ \((4,-1)\) અને \((-2, 2)\) માંથી પસાર થતાં હોય તેવા ઉપવલયની ઉત્કેન્દ્રતા મેળવો.JEE Mains 2017 Hard
- ઝડપના \(1: 2\) ગુણોત્તર સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. નીચેની આકૃતિ બે બહિર્ગોળ લેન્સ \(L_1\) અને \(L_2\) દર્શાવે છે, જેમની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(10 \mathrm{~cm}\) અને \(15 \mathrm{~cm}\) છે. \(L_1\) અને \(L_2\) વચ્ચેનું અંતર _______ છે.
JEE Mains 2024 Hard - એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) જ્યારે તેનું સમદાબી પ્રસરણ થાય છે ત્યારે 100 J કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા _________ J.JEE Mains 2026 Easy