ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

\((1)\) જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((2)\) દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે. \((3)\) કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((4)\) તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે. \((5)\) તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A ફક્ત \((1)\) અને \((4)\)
  2. B ફક્ત \((1)\),\((2)\) અને \((4)\)
  3. C ફક્ત \((2)\) અને \((4)\)
  4. D ફક્ત \((1),(2)\) અને \((5)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત \((1)\) અને \((4)\)

Step-by-step Solution

Detailed explanation

\(KE _{\text {avg }}=\frac{3}{2} KT\) \(P =\frac{1}{3} \rho V _{\text {rus }}^{2}\) Note : Statement \((4)\) is correct only if we consider it at constant volume and not constant pressure. Ideally, this question must be bonus but most appropriate answer is option \((A)\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app