JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક આદર્શ વાયુનું દબાણ અને કદ \(\mathrm{PV}^{3 / 2}=\mathrm{K}\) (અચળ) તરીકે સંબંધિત છે. જ્યારે વાયુને A \(\left(P_1, V_1, T_1\right)\) સ્થિતિમાંથી B \(\left(P_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)\) સ્થિતિમાં લઈ જવામાં આવે ત્યારે થયેલું કાર્ય _______ છે.
- A \(2\left(\mathrm{P}_1 \mathrm{~V}_1-\mathrm{P}_2 \mathrm{~V}_2\right)\)
- B \(2\left(\mathrm{P}_2 \mathrm{~V}_2-\mathrm{P}_1 \mathrm{~V}_1\right)\)
- C \(2\left(\sqrt{\mathrm{P}_1} V_1-\sqrt{\mathrm{P}_2} V_2\right)\)
- D \(2\left(\mathrm{P}_2 \sqrt{\mathrm{V}_2}-\mathrm{P}_1 \sqrt{\mathrm{V}_1}\right)\)
Answer & Solution
Correct Answer
(A) \(2\left(\mathrm{P}_1 \mathrm{~V}_1-\mathrm{P}_2 \mathrm{~V}_2\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{PV}^{\mathrm{x}}=\) અચળ માટે જો વાયુ દ્વારા થયેલ કાર્ય પૂછવામાં આવે તો \({W}=\frac{\mathrm{nR} \Delta \mathrm{T}}{1-\mathrm{x}}\) અહીં x \(=\frac{3}{2}\) \( W =\frac{\mathrm{P}_2 \mathrm{~V}_2-\mathrm{P}_1 \mathrm{~V}_1}{-\frac{1}{2}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા(\(\%\) માં) લગભગ કેટલી હશે?
JEE Mains 2020 Hard - પરિપથમાં બતાવ્યા પ્રમાણે બિંદુ \(C\) ને બિંદુ \(A\) જોડે ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે.જયાં સુધી પરિપથમાં અચળ પ્રવાહ પસાર થાય છે.ત્યારબાદ અચાનક બિંદુ \(‘C’, ‘A”\) થી છૂટો કરી બિંદુ \(’B’\) વડે સમય \(t=0\) માટે જોડવામાં આવે છે. \(t=L/R\) સમયે અવરોધ અને ઇન્ડકટરને સમાંતર સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય છે?
JEE Mains 2014 Medium - બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.JEE Mains 2023 Medium
- એક વરાળયંત્ર \(100^{\circ} C\) તાપમાને પ્રતિ મીનીટ \(50 \,g\) વરાળને અંદર લે છે અને તેને \(20^{\circ} C\) તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા \(540 \,Cal / g\) હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. \(\times 10^{3} cal\) હશે. (Given : specific heat capacity of water cal \(g ^{-1}{ }^{\circ} C ^{-1}\) )JEE Mains 2022 Medium
- કેપેસીટરને \(10\, \Omega\) ના અવરોધ દ્વારા \(20\, {V}\) ની બેટરી સાથે જોડેલ છે. એવું જાણવા મળ્યું છે કે કેપેસિટર પરનો વોલ્ટેજ \(1\, \mu {s}\) માં \(2\, {V}\) જેટલો વધે છે. કેપેસીટર પરનો કેપેસીટન્સ (\(\mu {F}\) માં) કેટલો હશે? આપેલ : \(\ln \left(\frac{10}{9}\right)=0.105\)JEE Mains 2021 Hard
- લંબાઈ \(L\) ધરાવતો એક નિયમિત પાતળા સળિયા \(AB\) ની રેખીય દળ ઘનતા \(\mu \left( x \right) = a + \frac{{bx}}{L}\) છે. જ્યાં \(x\) એ \(A\) પરથી માપેલું છે. જો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર \(A\) થી \(\left( {\frac{7}{12}} \right)L\) અંતરે હોય તો \(a\) અને \(b\) વચ્ચેનો સંબંધ કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- \(428^{2024}\) ને \(21\) વડે ભાગતાં મળતી શેષ .......... છે.JEE Mains 2024 Hard
- નીચે દર્શાવેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર _________ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2025 Medium - \(0.5\,mm\) પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ \(6.8\,cm\) લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(1.5\,mm\) અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(7\) મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ \(cm^2\) થશે. [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(50\) કાપા છે]JEE Mains 2022 Hard
- દીર્ઘવૃત્ત \( x^{2}+4y^{2}=4 \) ની અંદરના અને વક્રો \( y=|x|-1 \) અને \( y=1-|x| \) વડે ઘેરાયેલા પ્રદેશની બહારના પ્રદેશનું ક્ષેત્રફળ શું છે?JEE Mains 2026 Medium
- આપેલ આકૃતિ મુજબ \(A , B\) અને \(C\) અનુક્રમે હાઇડ્રોજન અણુના પ્રથમ, બીજા અને ત્રીજા ઉત્તેજિત ઊર્જા સ્તર છે. જો બે તરંગલંબાઇનો ગુણોત્તર \(\left(\right.\) એટલે કે \(\left.\frac{\lambda_1}{\lambda_2}\right)\) એ \(\frac{7}{4 n}\) છે, તો \(n\) નું મૂલ્ય ..............હશે
JEE Mains 2023 Hard - \(f(n)+\frac{1}{n} f( n +1)=1 \forall n \in\{1,2,3\}\) નું સમાધાન કરતા વિધેયો \(f:\{1,2,3,4\} \rightarrow\{ a \in Z |a| \leq 8\}\) ની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard