JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(-I\) | સૂચિ \(-II\) |
| \((A)\) ટોર્ક | \((I)\) \(ML ^{-2} T ^{-2}\) |
| \((B)\) પ્રતિબળ | \((II)\) \(ML ^2 T ^{-2}\) |
| \((C)\) દબાણ પ્રચલન | \((III)\) \(ML ^{-1} T ^{-1}\) |
| \((D)\) શ્યાનતા ગુણાંક | \((IV)\) \(ML ^{-1} T ^{-2}\) |
- A \((A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)\)
- B \((A)-(IV), (B)-(II), (C)-(III), (D)-(I)\)
- C \((A)-(II), (B)-(IV), (C)-(I), (D)-(III)\)
- D \((A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III)\)
Answer & Solution
Correct Answer
(C) \((A)-(II), (B)-(IV), (C)-(I), (D)-(III)\)
Step-by-step Solution
Detailed explanation
A. Torque \(\Rightarrow \vec{\tau}=\overrightarrow{ r } \times \overrightarrow{ F }\) \({[\tau]=[ L ]\left[ MLT ^{-2}\right] }\) \(\Rightarrow ML ^2 T ^{-2}\) B. Stress \(=\frac{F}{A} \Rightarrow \frac{M L T^{-2}}{ L ^2}\) \([\text { stress }]= ML ^{-1} T ^{-2}\) C.…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક શ્રેણી \(LCR\) પરિપથને \(200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) ના AC સિગ્નલને લાગુ પાડવામાં આવે છે. જો ઇન્ડક્ટરના \((\mathrm{L}=10 \mathrm{mH})\) બે છેડા વચ્ચેનો વોલ્ટેજ \(31.4 \mathrm{~V}\) છે, તો આ પરિપથમાં પ્રવાહ _______ છે.JEE Mains 2024 Hard
- 'm' દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન, જેનો પ્રારંભિક વેગ \(\overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_0 \hat{i}\left(\mathrm{v}_0\gt0\right)\) છે, તે વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=-\mathrm{E}_{\mathrm{o}} \hat{\mathrm{k}}\) માં પ્રવેશે છે. જો પ્રારંભિક દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_0\) હોય, તો સમય t પછી તેનું મૂલ્ય શું હશે?JEE Mains 2025 Hard
- મુક્ત અવકાશમાં \(3 \,GHz\) આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\lambda}{100}\) પરિમાણ ધરાવતી (જ્યાં \(\lambda\) એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.JEE Mains 2022 Hard
- વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય સ્કેલનો કાપો \(m\) એકમો બરાબર છે. જો મુખ્ય સ્કેલનો \(n^{\text {th }}\) કાપો વર્નિયર સ્કેલના \((n+1)^{\mathrm{th}}\) કાપા સાથે મેળ ખાય છે, તો વર્નિયર કેલિપર્સનું લઘુતમ માપ _______ છે.JEE Mains 2024 Hard
- એક સમાંતર પ્લેટ કૅપેસિટરનું કૅપેસિટન્સ C છે, જ્યારે સમાંતર પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય છે.
એક શીટ કે જેની જાડાઈ પ્લેટો વચ્ચેના અંતરના \(\left(\frac{1}{3}\right)^{ rd }\) ભાગની છે અને જેની સાપેક્ષ પરમિટિવિટી K છે, તેને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ તંત્રની નવી કૅપેસિટન્સ કેટલી થશે :JEE Mains 2026 Medium - આપેલ પરિપથમાં પ્રવાહ \(I_1\) નું મૂલ્ય \(..............\) થશે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- શિરોબિંદુઓ \(A(2,1), B(0,0)\) અને \(C(t, 4), t \in[0,4]\) વાળા ત્રિકોણો ધ્યાને લો. જો આવા ત્રિકોણોની મહત્તમ તથા ન્યૂનત્તમ પરિમિતિઓ અનુક્રમે \(t=\alpha\) અને \(t=\beta\) પાસે મળે,તો \(6 \alpha+21 \beta=.....\)JEE Mains 2023 Hard
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- \(4^{\circ} C\) અને \(20^{\circ} C\) પર પાણીની ઘનતા અનુક્રમે \(1000 kg / m ^3\) અને \(998 kg / m ^3\) છે. જ્યારે 4 kg પાણી \(4^{\circ} C\) થી \(20^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે, ત્યારે પાણીની આંતરિક ઊર્જામાં થતો વધારો __________ J છે.
(પાણીની વિશિષ્ટ ઉષ્માક્ષમતા = 4.2 KJ/kg અને 1 વાતાવરણ દબાણ \(\left.=10^5 Pa\right)\)JEE Mains 2026 Hard - ઓકિસજન \(\left({ }_8^{16} O\right)\) ન્યુક્લિયસ અને હીલીયમ ( \(\left.{ }_2^4 He \right)\) ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર \(.............\) થશે.JEE Mains 2023 Medium
- નીચે આપેલ લોજિક સર્કિટ માટે સાચું સત્ય કોષ્ટક _______ છે.
JEE Mains 2024 Hard - ધારો કે \(\quad \vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \quad \vec{b}=-\hat{i}-8 \hat{j}+2 \hat{k} \quad\) અને \(\overrightarrow{\mathrm{c}}=4 \hat{\mathrm{i}}+\mathrm{c}_2 \hat{\mathrm{j}}+\mathrm{c}_3 \hat{\mathrm{k}}\)એ ત્રણ એવા સદીશો છે કે જેથી \(\vec{b} \times \vec{a}=\vec{c} \times \vec{a}\). જો સદીશો \(\vec{c}\) અને સદીશ \(3 \hat{i}+4 \hat{j}+\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) હોય, તો \(\tan ^2 \theta\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2024 Hard