JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે જેથી તેનો સ્થાનાંતર \(x\) કોઈપણ સમયે \(t\) એ \(x^2=1+t^2\) દ્વારા આપેલું છે. તેનો પ્રવેગ કોઈપણ સમયે \(t\) એ \(x^{-n}\) છે જ્યાં \(n=\) _______.
- A \(5\)
- B \(2\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(x^2=1+t^2\) \(2 x \frac{d x}{d t}=2 t\) \(x v=t\) \(x \frac{d v}{d t}+v \frac{d x}{d t}=1\) \(x \cdot a+v^2=1\) \(a=\frac{1-v^2}{x}=\frac{1-t^2 / x^2}{x}\) \(a=\frac{1}{x^3}=x^{-3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(T\) તાપમાને વાયુનાં અણુ પાસે એક મુક્તતાનાં અંશ દીઠ કેટલી ઊર્જા હોય ? \(\left( k _{ B }\right.\) બોલ્ટ્ઝમેન અચળાંક )JEE Mains 2021 Medium
- \(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે.JEE Mains 2021 Medium
- એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ \(1 \,mm\) છે. \(5\,\mu m\) અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Medium
- એક ગરમ પદાર્થ ન્યુટનના નિયમનું પાલન કરીને તેના મહત્તમ તાપમાન \(80\,^oC\) થી ઠંડો પાડીને વાતાવરણનું તાપમાન \(30\,^oC\) પર આવે છે.તાપમાન \(80\,^oC\) થી \(40\,^oC\) થતાં \(5\, minutes\) લાગે છે તો \(62\,^oC\) થી \(32\,^oC\) થતાં .......... \(\min.\) લાગે? (\(ln\, 2\, = 0.693, ln\, 5\, = 1.609\))JEE Mains 2014 Hard
- ધાતુની સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ \(f _0\) છે.જયારે \(2 f _0\) આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તકતી ઉપર આપાત થાય છે ત્યારે ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ \(v_1\) મળે છે.જયારે આપત વિકિરણની આવૃત્તિ વધારીને \(5f_0\) કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો વેગ \(v_2\) થાય છે.\(v_1\) અને \(v_2\)નો ગુણોતર \(..............\) થશે.JEE Mains 2023 Medium
- \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે?JEE Mains 2014 Medium
- આપેલા પરિપથ માટે \(C _1=2\,\mu F , C _2=0.2\,\mu F\), \(C _3=2\,\mu F , C _4=4\,\mu F\), \(C _5=2 \,\mu F , C _6=2\, \mu F\), સંગ્રાહક \(C _4\) ના સંગ્રહ થતો વિજભાર ........... \(\mu C\) છે.
JEE Mains 2023 Medium - એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(R=3\, {m}\) ત્રિજયાના અર્ધગોળા ટોચ પરથી એક નાનો બ્લોક નીચે તરફ સરકે છે. બ્લોક જ્યારે ગોળાની સાથે સંપર્ક ગુમાવે તે ઊંચાઈ \(h\) કેટલા \(...... \;\;m\).હશે? (બ્લોક અને ગોળા વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ ધારો)
JEE Mains 2021 Hard - સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) કોણીય આઘાત (I) \(\left[M^0 L^2 T^{-2}\right]\) (B) ગુપ્ત ઉષ્મા (II) \(\left[M L^2 T^{-3} A^{-1}\right]\) (C) વિદ્યુત અવરોધકતા (III) \(\left[M L^2 T^{-1}\right]\) (D) વિદ્યુતચાલક બળ (IV) \(\left[M L^3 T^{-3} A^{-2}\right]\) JEE Mains 2025 Easy - ધારોકે એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ \(a\) અને સામાન્ય ગુણોતર \(r\) ધન પૂર્ણાકો છે.જો તેના પ્રથમ ત્રણ પદોના વર્ગોનો સરવાળો \(33033\) હોય,તો આા ત્રણ પદોનો સરવાળો \(.........\) થાય.JEE Mains 2023 Hard