ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
  • JEE Mains 2022
  • મધ્યમ
  • MCQ

\(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરો

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(E_{y}=60 \sin \left[\frac{\pi}{4} \times 10^{3}\left( x -3 \times 10^{8} t \right)\right] \hat{ j }\,Vm ^{-1}\) \(B _{z}=2 \times 10^{-7} \sin \left[\frac{\pi}{4} \times 10^{3}\left( x -3 \times 10^{8} t \right)\right] \hat{ k }\,T\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(B _{0}=\frac{ E _{0}}{ c }=\frac{60}{3 \times 10^{8}}=2 \times 10^{-7}\,T\)

\(\widehat{ E } \times \widehat{ B }\) must be direction of propagation

So, \(\widehat{B} \rightarrow z\)-axis

\(k =\frac{2 \pi}{\lambda}=\frac{\pi}{4} \times 10^{3}\,m ^{-1}\)

\(E _{ y }=60 \sin \left[\frac{\pi}{4} \times 10^{3}\left( x -3 \times 10^{8} t \right)\right] \hat{ j } Vm ^{-1}\)

\(B _{z}=2 \times 10^{-7} \sin \left[\frac{\pi}{4} \times 10^{3}\left( x -3 \times 10^{8} t \right)\right] \hat{ k } T\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ