JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
સૂત્ર \(X = 5YZ^2\), \(X\) અને \(Z\) ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો \(SI\) એકમ પધ્ધતિમાં \(Y\) નું પરિમાણ શું થશે?
- A \([{M^{ - 2}}\,{L^0}\,{T^{ - 4}}\,{A^{ - 2}}]\)
- B \([{M^{ - 3}}\,{L^{-2}}\,{T^8}\,{A^{4}}]\)
- C \([{M^{ - 2}}\,{L^{-2}}\,{T^6}\,{A^3}]\)
- D \([{M^{ - 1}}\,{L^{-2}}\,{T^4}\,{A^2}]\)
Answer & Solution
Correct Answer
(B) \([{M^{ - 3}}\,{L^{-2}}\,{T^8}\,{A^{4}}]\)
Step-by-step Solution
Detailed explanation
\(X{\kern 1pt} = 5Y{Z^2}\) \(Y{\kern 1pt} = \frac{X}{{5{Z^2}}} = \,{M^{ - 3}}{L^{ - 2}}{T^8}{A^4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M=4 \,kg\) દળ અને \(R=10 \,cm\) ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. \(m =2 \,kg\) દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. \(N\) હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Hard - સમાન બાજુ ધરાવતાં અષ્ટકોણ \(ABCDEFGH\) માટે \(\overrightarrow{ AB }+\overrightarrow{ AC }+\overrightarrow{ AD }+\overrightarrow{ AE }+\overrightarrow{ AF }+\overrightarrow{ AG }+\overrightarrow{ AH }\) નો સરવાળો કેટલો હશે, જો \(\overrightarrow{ AO }=2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k }\) હોય ?
JEE Mains 2021 Hard - \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે.JEE Mains 2023 Medium
- એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા \(D\) માંથી વચ્ચેની અવસ્થા \(E\) માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા \(E\) થી \(F\) જાય છે. વાયુ દ્વારા \(D\) થી \(E\) થી \(F\) જતાં થતું કુલ કાર્ય \(..........\,J\) હશે.
JEE Mains 2022 Medium - જે કણનો સ્થાન સદિશ \((\hat{i}+\hat{j}+\hat{k})\) છે, તેના પર લાગતા બળ \((2 \hat{i}+\hat{j}+2 \hat{k})\) ને કારણે ઉગમબિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક કેટલું હશે?JEE Mains 2025 Easy
- \(100 \mathrm{~g}\) દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી \(10 \mathrm{~m}\) ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ જમીન થી \(5 \mathrm{~m}\) ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગુ પડતો આવેગ _______ હશે. ( \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો રેખાઓ \(\frac{x-1}{1}=\frac{y-2}{2}=\frac{z+3}{1}\) અને \(\frac{x-a}{2}=\frac{y+2}{3}=\frac{z-3}{1}\) પરસ્પર \(P\) બિંદુઓ છદે, તો બિંદુ \(P\) નું સમતલ \(z=a\) થી અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર \(0.5\) \(mm\) છે અને સ્ક્રીનને \(150\) \(cm \) દૂર રાખેલ છે. \(650\) \(nm\) અને \(520\) \(nm\) એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......\( mm\) છે.JEE Mains 2017 Medium
- વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે?JEE Mains 2013 Medium
- ધારો કે \(r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}\). તો \(\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Medium
- \(A=\{(x, y)\) \(\left.:|x|+|y| \leq 1,2 y^{2} \geq|x|\right\}\) પ્રદેશનું ક્ષેત્રફળ ........... ચો. એકમ થાયJEE Mains 2020 Hard