ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • સંખ્યાત્મક

\(20\,\Omega\) અવરોધ ધરાવતા એક બંધ પરિપથમાં (વેબરમાં) ચુંબકીય ફલકસ સમય \(t(s)\) સાથે \(\phi=8 t^2-9 t+5\) મુજબ બદલાય છે. \(t=0.25\,s\) એ પ્રરિત પ્રવાહનું મૂલ્ય \(.......mA\) હશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(250\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\phi=8 t ^{2}-9 t +5\)

\(emf\) \(=-\frac{ d \phi}{ dt }=-(16 t -9)\)

At \(t =0.25 s\)

\(Emf\) \(=-[(16 \times 0.25)-9]=5 V\)

\(Current\) \(=\frac{\text { Emf }}{\operatorname{Re} s i s \operatorname{tance}}=\frac{5 V }{20 \Omega}\)

\(=\frac{1}{4} A =\frac{1000}{4} mA =250 mA\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ