ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

\(10\, m\) ફેલાયેલી પાંખો ધરાવતું વિમાન, સમક્ષિતીજ દિશામાં \(180\, km/h\)ની ઝડપથી ગતિ કરે છે. આ વિસ્તારમાં કુલ પૃથ્વી (ચુંબકીય) ક્ષેત્ર \(2.5 \times 10^{-4}\, Wb / m ^{2}\) અને નમન કોણ (angle of dip) \(60^{\circ}\) છે. પૃથ્વીની પાંખોના અંત્યબિંદુઓ વચ્ચે પ્રેરીત વિજ ચાલક બળ \((emf)\) .........\(mV\) હશે.

  1. A \(108.25\)
  2. B \(54.125\)
  3. C \(88.37\)
  4. D \(62.50\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(108.25\)

Step-by-step Solution

Detailed explanation

\(\in=[\vec{B} \vec{V} \vec{L}]=B V L \sin \theta\) \(=\left(2.5 \times 10^{-4}\, T \right)\left(180 \times \frac{5}{18}\, m / s \right)(10 \,m ) \sin 60^{\circ}\) \(=108.25 \times 10^{-3}\, V\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app