JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(100\, {Nm}^{-1}\) બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(1\, {kg}\) દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે \(T\) આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય \(\frac{{T}}{{x}}\) હોય,તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(5\)
- B \(6\)
- C \(8\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(C) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\({KE}={PE}\) \({y}=\frac{{A}}{\sqrt{2}}={A} \sin \omega {t}\) \({t}=\frac{{T}}{8}=\frac{{T}}{{x}}\) \(x=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જેમાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે તેવા એક સુવાહક તારને \(N\) આંટા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે ત્યાર બાદ તેને \(n\) આંટા ધરાવતાં વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. બંને ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર \(.............\) થશે.JEE Mains 2023 Medium
- \(A.C\). પરિપથમાં, વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે \(\mathrm{V}=100 \sin (100 \mathrm{t}) \mathrm{V}\) અને \(\mathrm{I}=100 \sin \left(100 \mathrm{t}+\frac{\pi}{3}\right) \mathrm{mA} \) વડે આપવામાં આવે છે, પરિપથમાં વિખેરીત થતો પાવર (કાર્યત્વરા) _______ થશે.JEE Mains 2024 Hard
- કોઈ સદિશ \(\vec A \) માથી એક નવો સદિશ \(\vec B\) મેળવવા માટે તેને \(\Delta \theta\) રેડિયન \(( \Delta \theta << 1)\) જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં \(\left| {\vec B - \vec A} \right|\) શું થશે?JEE Mains 2015 Medium
- બે ગોળાઓ \(A\) અને \(B\) ને \(40\,m / s\) અને \(60\,m / s\) ના શરૂઆતી વેગો સાથે સમક્ષિતિજની સાપેક્ષે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સીમાઆનો ગુણોત્તર છે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Easy
- પાણી એક સમક્ષિતિજ પાઈપમાં વહે છે, જેનો એક છેડો વાલ્વ વડે બંધ છે. પાઈપ સાથે જોડેલા દબાણ માપકનું વાંચન \(P_1\) છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે, ત્યારે દબાણ માપકનું વાંચન ઘટીને \(P_2\) થાય છે. પાઈપમાં વહેતા પાણીની ઝડપ _______ ના સમપ્રમાણમાં છે.JEE Mains 2025 Hard
- \(Cu \) અને અનડોપ \((undoped)\) \(Si \) ના અવરોધોની તાપમાન નિર્ભરતા,તાપમાન વિસ્તાર \(300-400\) \(K\) સાથેના સંબંધને યોગ્ય રીતે વર્ણાવી શકાય :JEE Mains 2016 Easy
More PYQs from JEE Mains
- \(\lim \limits_{x \rightarrow 1}\left(\frac{\int \limits_{0}^{(x-1)^{2}} \operatorname{tcos}\left(t^{2}\right) d t}{(x-1) \sin (x-1)}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારો કે \(P_n=\alpha^n+\beta^n, n \in \mathbf{N}\). જો \(P_{10}=123, P_9=76\), \(P_8=47\) અને \(P_1=1\) હોય, તો \(\frac{1}{\alpha}\) અને \(\frac{1}{\beta}\) બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ __________ છે.JEE Mains 2025 Medium
- \((5 \pm 0.5)\,kg\) દળ ધરાવતી એક વસ્તુ \((20 \pm 0.4)\,m / s\) ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા ....... થશે.JEE Mains 2023 Medium
- જો કોઈ \(\alpha \in R ,\) માટે રેખાઓ \(L _{1}: \frac{ x +1}{2}=\frac{ y -2}{-1}=\frac{ z -1}{1}\) અને \(L _{2}: \frac{ x +2}{\alpha}=\frac{ y +1}{5-\alpha}=\frac{ z +1}{1}\) એ સમતલીય હોય તો રેખા \(L _{2}\) ............ બિંદુ માંથી પસાર થાયJEE Mains 2020 Hard
- ધારો કે વક્ર \(z(1+i)+\bar{z}(1-i)=4, z \in \mathrm{C}\), પ્રદેશ \(|z-3| \leq 1\) ને જેના ક્ષેત્રફળ \(\alpha\) અને \(\beta\) હોય તેવા બે ભાગમાં વિભાજિત કરે છે. તો \(|\alpha-\beta|\) = __________JEE Mains 2025 Medium
- જો સુરેખ સમીકરણ સંહતિ \(x + ky + 3z = 0;3x + ky - 2z = 0\) ; \(2x + 4y - 3z = 0\) ને શૂન્યતેર ઉકેલ \(\left( {x,y,z} \right)\) હોય ,તો \(\frac{{xz}}{{{y^2}}} = \). . . . .JEE Mains 2018 Hard