JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)
- A \(70\)
- B \(73\)
- C \(74\)
- D \(80\)
Answer & Solution
Correct Answer
(C) \(74\)
Step-by-step Solution
Detailed explanation
યુરિયાની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે, એટલે કે \(4.44\) મોલ યુરિયા \(1000 \mathrm{gm}\) પાણીમાં હાજર છે. \(\therefore \mathrm{X}_{\text {urea }}=\frac{4.44}{4.44+\frac{1000}{18}}\) \(=0.0740\) \(74 \times 10^{-3}\) \(\mathrm{X}=74\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા માટે જરૂરી \(NO_2\) એ \(CCl_4\) માં \(N_2O_5\) ના નીચેના સમીકરણ મુજબના વિઘટનથી મળે છે. \(2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)\) \(N_2O_5\) ની શરૂઆતની સાંદ્રતા \(3.00\, mol\, L^{-1}\) છે. અને \(30\) મિનિટ બાદ તે \(2.75\, mol\, L^{-1}\) છે. તો \(NO_2\) તા સર્જનનો દર ................ \(mol\, L^{-1}\, min^{-1}\) જણાવો.JEE Mains 2019 Hard
- ઓકઝેલેટની પરમેગેનેટ સાથે એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયામાં એક મોલ \(CO_2\) ના ઉત્પાદન માટે કેટલા ઇલેક્ટ્રોન શામેલ હશે?JEE Mains 2019 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તટસ્થ વાયુમય પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય છે
B. વિયોજિત વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માશોષક હોય છે
C. બોરોનની \(1^{\text {st }}\) આયનીકરણ ઊર્જા બેરિલિયમ કરતાં ઓછી છે
D. \(\mathrm{CH}_4\) અને \(\mathrm{CCl}_4\) માં C ની વિદ્યુતઋણતા 2.5 છે
E. સમૂહ I ના તત્ત્વોમાં Li સૌથી વધુ વિદ્યુતધનાત્મક છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2025 Medium - વિધાનો શોધી કાઢો કે જે સાચા નથી.
A. સહસંયોજક બંધની વધારે સંખ્યા ધરાવતા અને ઓછા (ન્યૂનતમ) વિજભારનું અલગીકરણ ધરાવતા સસ્પંદન બંધારણો વધારે સ્થાયી છે.
B. ઈલેક્ટ્રોમેરિક અસરમાં અસંતૃપ્ત પ્રણાલી કેન્દ્રાનુરાગી સાથે +E અસર અને ઈલેક્ટ્રોન અનુરાગી સાથે –E અસર દર્શાવે છે.
C. ધ્રુવીય સંયોજનોના ઊચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને દ્વિધ્રુવીય ચાકમાત્રા માટે પ્રેરક અસર જવાબદાર છે.
D. દ્વિબંધવાળા કાર્બન પરમાણુઓ સાથે આલ્કાઈલ સમૂહોની સંખ્યા વધારે જોડાયેલ હોય તેમ હાઈડ્રોજીનેશનની ઉષ્મા વધારે હોય છે.
E. ઋણ વીજભાર વહન કરતા કાર્બનની s - પ્રકૃતિ વધવાની સાથે કાર્બએનાયનની સ્થિરતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(18\,g\) ગ્લુકોઝ \((C_6H_{12}O_6)\) ને \(178.2\, g\) પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ \(100\,{\,^o}C\) એ (\(torr\) માં) શોધો.JEE Mains 2016 Hard
- નીચેના હેલોજન \(\mathrm{F}_2, \mathrm{Cl}_2, \mathrm{Br}_2\) અને \(\mathrm{I}_2\) માંથી કયું વિષમ પ્રમાણન પ્રતિક્રિયા અનુભવી શકે છે?JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો હાઈડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જીત એક ઈલેકટ્રોનની તરંગ લંબાઈ \(3.3 \times 10^{-10}\,m\) હોય તો, પછી ભૂમિગત અવસ્થામાં ઈલેકટ્રોન વડે શોષિત ઉર્જાની સરખામણીમાં પરમાણુમાંથી છટકવા માટે જરૂરી ન્યૂનત્તમ ઉર્જા \(.....\) ગણી છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલું છે \(: h =6.626 \times 10^{-34}\,Js\), ઇલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\) ]JEE Mains 2022 Hard
- એક હોલનું તળિયું ચોરસ \(10\, \mathrm{~m} \times 10\, \mathrm{~m}\) પરિમાણ વાળું છે. (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અને શિરોલંબ દીવાલ છે. જો ખૂણો \(GPH\) એ વિકર્ણો \(\mathrm{AG}\) અને \(\mathrm{BH}\) વચ્ચેનો ખૂણો \(\cos ^{-1} \frac{1}{5}\) હોય તો હોલની ઊંચાઈ મેળવો. (મીટર માં)
JEE Mains 2021 Hard - \(x \in\left(0, \frac{\pi}{2}\right)\) માટે, જો સમીકરણ \(\left(\log _{\cos x} \cot x\right)+4\left(\log _{\sin x} \tan x\right)=1\) નો ઉકેલ \(\sin ^{-1}\left(\frac{\alpha+\sqrt{\beta}}{2}\right)\) હોય,જ્યાં \(\alpha,\beta\) પુર્ણાકો છે,તો \(\alpha+\beta=.........\).JEE Mains 2023 Hard
- 9 \(\Omega\) અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણ બનાવવા માટે વાળવામાં આવે છે. તો કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____ ઓહ્મ થશે.JEE Mains 2025 Easy
- એક અક્ષ પર \(I\) જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું \(\omega\) કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું \(3I\) જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(Ce ^{4+} / Ce ^{3+}\)નું \(E ^{\circ}\) મૂલ્ય \(+1.74 \,V\) છે. વિધાન \(II :\) \(Ce\) એ \(Ce ^{4+}\) અવસ્થા કરતાં \(Ce ^{3+}\) અવસ્થા માં વધુ સ્થિર છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium