JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?
- A \(Cr < Zn < Co < Cu < Fe\)
- B \(Zn < Cu < Co < Fe < Cr\)
- C \(Zn < Cr < Fe < Co < Cu\)
- D \(Cr < Fe < Co < Cu < Zn\)
Answer & Solution
Correct Answer
(C) \(Zn < Cr < Fe < Co < Cu\)
Step-by-step Solution
Detailed explanation
\(Density /g cm^{-3}\) \(\begin{array}{*{20}{c}} {Zn}& < &{Cr}& < &{Fe}& < &{Co}& < &{Cu} \\ \downarrow &{}& \downarrow &{}& \downarrow &{}& \downarrow &{}& \downarrow \\ {7.1}&{}&{7.19}&{}&{7.8}&{}&{8.7}&{}&{8.9} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક \(2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}\) છે. જો \(25\, seconds\) પછી પ્રક્રિયાની સાંદ્રતા \(0.5\, M\) હોય તો શરૂઆતની સાંદ્રતા ......... \(M\) માં શું હશે ?JEE Mains 2013 Medium
- સિરીક એમોનિયમ નાઈટ્રેટ અને \(CHCl _{3} \, /\) આલ્કો. \(KOH\) નો ઉપયોગ અનુક્રમે ...... અને ..... ક્રિયાશીલ સમૂહ શોધવા માટે થાય છે.JEE Mains 2021 Easy
- બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - એક પ્રક્રિયા માટે \(ln k\) વિરૂદ્ધ \(1/T\) નો આલેખ ધ્યાનમાં લો જ \(400\, K\) એ આ પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5}\,s^{-1},\) હોય, તો \(500\, K\) એ વેગ અચળાંક કેટલો હશે?
JEE Mains 2019 Hard - સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 Medium
More PYQs from JEE Mains
- ધારોકે 8 સંખ્યાઓ -10, -7, −1, x, y, 9, 2, 16 ના મધ્યક તથા વિચરણ અનુક્રમે \(\frac{7}{2}\) અને \(\frac{293}{4}\) છે. તો 4 સંખ્યાઓ \(x, y, x+y+1,|x-y|\) નું મધ્યક ___ છે.JEE Mains 2026 Hard
- \(x \in[-1,1]\) માટે સમીકરણ \(\sin ^{-1}\left[x^{2}+\frac{1}{3}\right]+\cos ^{-1}\left[x^{2}-\frac{2}{3}\right]=x^{2}\) ના ઉકેલની સંખ્યા મેળવો કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે .JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કુલ કેટલા અણુઓ/પ્રજાતિઓ અનુચુંબકીય હશે?
\(\mathrm{O}_2, \mathrm{O}_2^{+}, \mathrm{O}_2^{-}, \mathrm{NO}, \mathrm{NO}_2, \mathrm{CO}, \mathrm{K}_2[\mathrm{NiCl}_4],[\mathrm{Co}(\mathrm{NH}_3)_6] \mathrm{Cl}_3,\)\(\mathrm{~K}_2[\mathrm{Ni}(\mathrm{CN})_4]\)JEE Mains 2025 Medium - \({A}({s}) \rightleftharpoons {M}({s})+\frac{1}{2} {O}_{2}({~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_{p}=4\) છે, સંતુલન પર, \({O}_{2}\)નું આંશિક દબાણ \(....\,atm\) છે.JEE Mains 2021 Medium
- જો \(g(x)=x^{2}+x-1\) અને \((\operatorname{gof})(\mathrm{x})=4 \mathrm{x}^{2}-10 \mathrm{x}+5,\) હોય તો \(f\left(\frac{5}{4}\right)\) મેળવો.JEE Mains 2020 Hard
- જો એક પ્રક્રિયા \(100\) સેકંડમાં \(50\%\) થાય અને \(200\) સેકંડમાં \(75\%\) થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.JEE Mains 2018 Hard