JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
વિધાન \(I\) : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે. વિધાન \(II\) : ઉમદા વાયુઓ એક પરમાણ્વિય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.
- A વિધાન \(I\) ખોટું છે અને વિધાન \(II\) સાચું છે.
- B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
- C વિધાન \(I\) સાચું છે અને વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન \(I\) અને \(II\) ખોટા ઉમદા વાયુઓ નીચા ઉત્કલન બિંદુઓ ધરાવે છે નોબલ વાયુઓ નબળા વિક્ષેપ દળો દ્વારા એકસાથે રાખવામાં આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(9.45\,g\) \(ClCH _{2} COOH\) ને \(500\, mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ \(0.5°C\) નીચું જાય છે. તો \(ClCH _{2} COOH\) નો વિયોજન અચળાંક \(x \times 10^{-3}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. \(\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]\) (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(Ni ^{2+}\) ની ઓળખ \(NH _{4} OH\)ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે. વિધાન \(II :\) ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy
- અનુક્રમે પરમાણુ ક્રમાંકો \(33, 53\) અને \(83\) ધરાવતાં \(X, Y\) અને \(Z\) તત્વોની લાક્ષણિકતાઓ શોધો.JEE Mains 2021 Medium
- Assuming that \({Ba}({OH})_{2}\) is completely ionised in aqueous solution under the given conditions the concentration of \({H}_{3} {O}^{+}\)ions in \(0.005 \,{M}\) aqueous solution of \({Ba}({OH})_{2}\) at \(298\, {~K}\) is \(.....\times 10^{-12}\) \(mol\) \({L}^{-1}\). (Nearest integer)JEE Mains 2021 Medium
- એક પ્રથમ ક્રમની પ્રક્રિયાતો અર્ધઆયુષ્ય સમય \(15\) મિનિટ છે. તો એક ક્લાક પછી પદાર્થનો કેટલો જથ્થો બાકી રહેશે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(2300\,K\) પર પાણી વિધટીત થાય છે \(H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )\) \(2300\,K\) અને \(1\,bar\) પર પાણી વિધટનનું ટકાવાર \(...............\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી સાચા વિધાનો છે: \(A\). ઋણભારિત લિગાન્ડ્સની પ્રબળતા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. \(B\). સંયોજકતા બંધ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની ગતિશીલ સ્થિરતાનું માત્રાત્મક અર્થઘટન કરતો નથી. \(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણના નિર્માણમાં સંકળાયેલ સંકરણ \(\mathrm{dsp}^2\) છે. \(D\). cis- \(\left[\mathrm{PtCl}_2(\text { en })_2\right]^{2+}\) ના શક્ય સમઘટક(ઓ) ની સંખ્યા એક છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- બોહરના હાઇડ્રોજન પરમાણુ નમૂના અનુસાર, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2025 Easy
- આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2023 Medium - અહી \(f(x)=\min \{[x-1],[x-2], \ldots,[x-10]\}\) કે જ્યાં \([ t\) ] એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{0}^{10} f(x) d x+\int_{0}^{10}(f(x))^{2} d x+\int_{0}^{10}|f(x)| d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \((A)\, n = 5, m_l= + 1\) \((B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2\) આપેલ છે . તો \((A)\) અને \((B)\) માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium